________________
શિયળધના સસ્કાર
સમજીને પુણ્યકાર્ય કરવા માટે ધનાપાન કરવામાં સત્તર યા અઢાર પાપસ્થાનકાનું સેવન કરવું અને તેથી બંધાયેલાં પાપેને દૂર કરવા ઉપાર્જન કરેલા દ્રવ્યને ખર્ચીને પુણ્યકાર્યો કરવાં તેના કરતાં તા ધનાપાનની પ્રવૃત્તિના જ ત્યાગ કરવા ઉત્તમ છે.
વિનાશી પદાર્થની વિનશ્વરતા હૃદયપ પર અંકિત કરીને દાન ધર્મથી અવિનાશી પદાર્થોની પ્રાપ્તિની જ ઉત્કંઠા રાખવાની હતી તેને બદલે માભૂલેલાની માફક સાત ક્ષેત્રમાં વાપરવાને જ્હાને અર્થાત્ થાડું ધન દાનમાં વાપરી તેના પુણ્યથી ઘણું ધન પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા થઈને સટોડીયાની માફક દાનધર્મ ને જુગારી અન્યા. આ ઉપરથી દાન દેવાના દરેક પ્રસગમાં મમત્વભાવને શેાષવા અને ત્યાગ ભાવને પેાષવા સાવધાન થવાની જરૂર છે. શીયળ ધર્મના સંસ્કાર.
શીયળ ધર્મનું સેવન કરનારાએ સકળ વ્રતમાં શિરામણ ભાવને પામેલું શીયળત્રત છે એમ સમજે છે. શીયળનતને સમજવું જેટલું સહેલું છે તેટલું અગર તેથી ક્રોડગુણ્ પાલનમાં અતિ દુષ્કર છે. શીયળધર્મ ચારિત્રવત મનુષ્યેાના પ્રાણભૂત ગણાય છે. જીવ વગરના મનુષ્ય જેમ મડદું ગણાય છે તેમ શીયળ વગર ચારિત્રવત મનુષ્ય મડદા સમાન છે. સકળ કાર્યની સિદ્ધિમાં શીયળન્નતને અગ્રપદ આપેલુ છે. દિવ્યદારિક ભેદપૂર્વક ત્રિકરણચાગે અઢારભેદથી શીયળવ્રત પાળનારા આ જગતમાં જયવતા વર્તે છે. વર્તીમાનકાલીન ચતુર્વિધ સઘ પણ શીયળવંત પુણ્યાત્માઓનુ હમેશાં પ્રાત:કાળમાં સ્મરણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com