________________
વર્તમાન તપે મહાભ્ય. નિર્ણય કર્યો છે? ત્યારે તે જવાબ આપે છે કે મારે સંધ કાઢો છે, જિનમંદિર બંધાવવું છે, પ્રતિષ્ઠા કરાવવી છે, મેટા આચાર્ય મહારાજનું મારું કરાવવું છે, ઉપધાન કરાવવાં છે, બે ત્રણ સંસ્થાના નવા બંધાતા મકાનના મોટા હાલ ઉપર વડિલેનું નામાંકિત કરાવીને મોટી રકમનું દાન કરવું છે; તેથી વહેપાર-ધંધામાં વિશેષ લક્ષ્ય આપવું પડતું હેવાથી ટાઈમ મળી શકતે નથી. દેવ-ગુરુના દર્શને હમણું જવાતું નથી. દુકાળ અને લડાઈના જમાનામાં દરેક ચીજની મોંઘવારી હોય છે. સુકાળ અને લડાઈની સમાપ્તિમાં મોંઘી ચીજો સેંઘી થાય છે અથવા એંધી થવાની સંભાવનાના સાદા સૂર પણ સંભળાય છે, પરંતુ અર્થ-કામની કારમી વાસનામાં અંધ બનેલાઓને જીવનના અંત સુધી પણ “ફુરસદની સંઘવારી થતી નથી ” એ જ મહાન ખેદને વિષય છે. આવા અર્થ-કામના કહેવાતા દીન-દાનેશ્વરીઓને ઉદ્દેશીને શાસ્ત્રકારો તે સ્પષ્ટ જણાવે છે કે આવા દાનેશ્વરીઓના અભાવથી ધર્મના સાત ક્ષેત્રમાંનું કઈ ક્ષેત્ર સીદાતું નથી. સાત ક્ષેત્રમાંનું કઈ ક્ષેત્ર સદાય છે માટે ધનોપાર્જન કરવાની પણ જરૂર જ નથી. કોઈપણ ત્યાગ કરીને ધને પાર્જન કરવાનું શાસ્ત્રમાં સર્વદાસર્વથા નિષિદ્ધ જ છે. “વળે વિહત” એ થ્રી જણાવ્યું છે કે–જે જીવ ધર્મનું સાધન કરવા માટે પિસો પેદા કરવાની ઈચ્છા રાખે છે તેણે તેની ઇચ્છાને ત્યાગ કરવે જ હિતકર છે; કારણ કે પગને ધોવા માટે પહેલાં તેને કાદવમાં ખરડવે અને પછી ધોવે તેના કરતાં પગને કાદવમાં ખરડવે જ નહિ એ જ અતિ ઉત્તમ છે. “પુણ્ય કાર્યથી પાપકર્મને નાશ થાય છે” એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ત્યાગ કરવા જ
ખરા
અને
જ અતિ