________________
શ્રદ્ધાના ઉદકે
શ્રદ્ધાને અ૫લાપ કરનારાઓ જ શ્રદ્ધાના ઉછેદકે છે.
અણસમજણમાંથી સમજદાર બનેલાઓ, અભણ અવસ્થામાંથી ભણગણુને પારંગત થયેલાઓ પૂર્વકાલને ભૂલીને શ્રદ્ધાને વગોવે છે. તે નવીન પ્રાપ્તિના માર્ગને રૂંધનાર છે–રોકનારા છે. આજના સમજદારને દા કરનારા જ્ઞાન વગરની ક્રિયા નકામી, જ્ઞાન વગર દર્શન-વંદન-પૂજન નકામાં, જ્ઞાન વગરનું ચારિત્ર નકામું, જ્ઞાન વગરનું દાન નકામું, જ્ઞાન વગરનું શિયળ નકામું અને જ્ઞાન વગરનું તપ નકામું વિગેરે વિગેરે બકવાદ કરે છે. પરંતુ ફલદાયક દર્શન-વંદન-પૂજનાદિ ક્રિયા, ફલદાયક જ્ઞાન–ચારિત્ર, ફલદાયક દાન-શિયળ–તપ બનવા પહેલાં કેટલી વખત એકડે ઘુંટવાની માફક દ્રવ્ય ક્રિયારૂપ ચારિત્ર–તપાદિ કરવા પડે છે, એ સમજતાં શીખ્યાં નથી એ જ ખેદને વિષય છે. જે વૃક્ષની છાયા નીચે બેસીને શાંતિ પામનારો મુસાફર રવાના થવાના અવસરમાં એ જ વૃક્ષને છેદે તે તેને મૂ–શિરોમણિ કહેવાય છે. તેવી રીતે શ્રદ્ધારૂપી વૃક્ષની છાયા નીચે આનંદ લઈ બેઠેલા અને આગલ વધેલાઓ આજ કહેવાતા અસંખ્ય જ્ઞાની ક્રિયામાગે શરૂ થયેલાઓને, ચારિત્રમાર્ગે ચાલનારાઓને, દાન દેનારાઓને, શિયથી સેવનારાઓને, તપસ્યાના માગે આગળ વધનારાઓને નિર્જે છે, અપડ્યાજે છે તેઓ બધા શ્રદ્ધારૂપી વૃક્ષના ઉચ્છેદકે છે. નાનીપણુને દો કરનારને અંધશ્રદ્ધાનું મહત્વ ઓછું લાગતું હોય પણ તેથી જગતના વ્યવહારમાંથી અને ધાર્મિક શુભ વ્યવહાર અને શુદ્ધ વ્યવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com