________________
૨૪
શ્રીવમાન તપે મહાભ્ય. માધ્યસ્થ ભાવનાને આધીન બનવું એ જ શ્રેયસ્કર છે. આત્માએ ભાવનાઓનું સ્વરૂપ અને ભાવનાઓને સદુપગ ધ્યાનમાં લઈ રોગ્ય સ્થાને અવસરે તે ભાવનાઓથી ભાવિત થઈ લાભ લેવા તત્પર રહેવું જરૂરી છે.
“ધર્મનું સાચું સ્વરૂપ” નામના પ્રકરણમાં ધર્મનું યથાર્થ સ્વરૂપ બતાવનાર “વચનાઘ” એ લેક વિચારી ગયા. એ
કમાં “મૈથ્યાદિભાવસંક્ત” એ વિશેષણની વિશિષ્ટતા સમજવા માટે મેત્રી આદિ ચાર ભાવનાઓને વિસ્તારપૂર્વક સમજી ગયા. ચાલુ પ્રકરણમાં ભાવનાઓના સદુપયોગ માટે વ્યક્તિ
સ્થાન અવસરનું પણ અવલોકન કરી ગયા. ભાવનાઓની ઉત્પત્તિ-ટકાવ-વૃદ્ધિ અને ફળની પરંપરા એ શ્રદ્ધા–સમજ ઉપર નિર્ભર છે. શ્રદ્ધા-સમજના જોરે ભાવનાઓને સદુપયેગ થાય છે. શ્રદ્ધા–સમજના અભાવમાં ભાવનાઓને દુરુપયેગ થાય છે. સમાજની સાચી ગેરહાજરીમાં પણ શ્રદ્ધાના પ્રબળ પ્રભાવે ભાવનાઓના ભવ્ય સદુપયેાગે નજરે પડે છે. સમાજના અભાવમાં અને શ્રદ્ધાના સદ્દભાવના મૈથ્યાદિ ભાવનાયુત અનુછાનેનું સેવન નજરે નિહાળીએ છીએ, અને ફળપ્રાપ્તિ પણ દેખીએ છીએ. આથી ચાર ભાવનાઓ સાથે શ્રદ્ધાને સીધે કે આડકતરો સંબંધ કે છે? ભાવનાઓ સાથે શ્રદ્ધાનું સાચું સામ્રાજ્ય કેવી રીતે પ્રવર્તે છે? સમજની ગેરહાજરીમાં શ્રદ્ધાની ઉત્પત્તિ, ટકાવ અને વૃદ્ધિ કોને આભારી છે? આ બધાં અને આવા પ્રસંગને અનુસરતાં પ્રશ્રની પૂરી છણવટપૂર્વક હવેના પ્રકરણનું પ્રેમપૂર્વક નિરીક્ષણ કરીએ.
સમજણ વગરનું સદ્દવર્તન કેવલ ભાવનાઓ ભાવવી અને કરવું કંઈ નહિં તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com