________________
પ્રમાણિકપણાથી સરકારી નેકરી કરતાં કરતાં તેમના દરજજાની ચઢતી થતાં થતાં છેવટે મામલતદારના જવાબદારીભર્યા અધિકાર ઉપર તેઓ આરૂઢ થયા. તે હોદ્દા પર રહીને તેમણે પિતાના વિવેક અને બુદ્ધિથી ઉપરી અધિકારીને વિશ્વાસ પ્રાપ્ત કરીને તેમણે ઘણા વર્ષ પર્યત એ અધિકારને
ગજો. વચમાં જ્યારે કોઈ વિના આવી પડતું ત્યારે કુનેહપૂર્વક તેને દૂર કરી પોતાના માર્ગને સરળ કરી લેતા હતા.
આવા ઉચ્ચ અધિકાર પર હોવાથી જેનસમાજમાં તથા જેનેતર સમાજમાં પણ તેમની લાગવગ અને પ્રતિષ્ઠાના પુનીત પાયા નંખાયા હતા.
શેઠ રણછોડદાસભાઈનું સાંસારિક જીવન પણ સુખી અને સારું સંસ્કારી હતું. સંસારની લીલાના લાંબા પરિચયથી તેમને હરિલાલ અને વાડીલાલ નામના બે કુલીન પુત્ર થયા હતા.
પિતે કેળવાયેલ હઈને શેઠ રણછોડદાસભાઈએ પિતાના બન્ને પુત્રોને ગુજરાતી શિક્ષણની સાથે વર્તમાનકાળમાં ઉપયોગી જણાતા અંગ્રેજી શિક્ષણને અપાવી સારા શિક્ષિત કર્યા. પિતાની કુશળ બુદ્ધિ અને ઉત્સાહપૂર્વકના અભ્યાસથી મોટા પુત્ર હરિલાલભાઈએ દરેક પરીક્ષા પાસ કરીને વકીલ થઈ વકીલાતની સનંદ પ્રાપ્ત કરી.
ત્યાર પછી ગ્ય ઉમર જાણીને હરિલાલભાઈના લગ્ન રાયપુર–કામેશ્વરની પોળમાં રહેતા સુશ્રાવક ની મોતીબાઈ નામની સુશીલ કન્યા સાથે કરવામાં આવ્યાં.
પરણ્યા પછી મતીબાઈ પિતાના ઘરને છોડીને આર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com