SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ એવી ભાવનાનું સ્વરૂપ “કૂર્મકુ નિશા તાજુનિgિI आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम्" ॥१२१॥४ શબ્દાર્થ–ભક્ષ્યાભઢ્ય, પિયા પેય, કૃત્યાકૃત્ય અને ગમ્યાગમ્ય વિગેરે ઈહલૌકિક તથા પારલૌકિક કાર્યમાં વિવેક વગરન, કૂર-નિંદનીય કાર્યો શંકા રહિતપણે કરનારા, નિઃશંકપણે દેવ-ગુરુ-ધર્મ અને ધમી સજજનેની નિંદા કરનારા અને દોષના દરિયા છતાં નિર્દોષતાના દેખાવ કરી આત્મપ્રશંસા કરનારા જી પ્રત્યે ધર્મદેશના કે હિતશિક્ષા દેવા જતાં લાભને બદલે હાનિ જ થવાનો સંભવ જણ હોય તે સ્થળે ઉપેક્ષાભાવ રાખવે તેનું નામ માધ્યશ્ચભાવના કહેવાય છે. આ ચારે ભાવનાના ભાવ-રહસ્યને યુક્તિ પ્રયુક્તિપૂર્વક અને દાખલા-દષ્ટાંતથી આગળના પેરેગ્રાફમાં સમજાવવાનું હવાથી આ ઠેકાણે માત્ર લેકસ્થ પદોને શબ્દાર્થ જ આપેલો છે. આ ચારે ભાવનાઓમાં શી શી વિશિષ્ટતાઓ છે, પરસ્પરમાં તફાવત અને તરતમતા શી શી છે અને એનાથી ભાવિત થયેલા આત્માઓ જ ધર્મને પામી શકે છે, ટકાવી શકે છે, વધારી શકે છે અને છેવટે ધર્મનું સર્વશ્રેષ્ઠ ફળ જે મોક્ષ તેને પણ મેળવી શકે છે, આ બધું આપણે આગળના ભાવનાએના સ્વરૂપવાળા પ્રકરણમાં વિસ્તારપૂર્વક વિચારીશું. આ ચાર ભાવનાઓના અભાવમાં કેઇપણ જીવને સમ્યકત્વ સંભવતું નથી. કહેવાતા ધમ ધર્મને કેવી રીતે તિલાંજલિ આપે છે અને અપાવે છે તે - બધું સમજવા માટે જ ભાવનાના રહસ્યને વાંચન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy