________________
શ્રીવમાન તા મહાત્મ્ય
શબ્દા—હિંસા, મૃષા, સ્તેય, અબ્રહ્માદિ સમસ્ત દોષાને દૂર કરનારા અને યથાવસ્થિત વસ્તુતત્વ રહસ્યને સમ્પૂર્ણતયા દેખનારાઓના શમ-દમ-ગાંભીર્યાદિક ગુણા, ગુણિજના અને ગુણની પ્રાપ્તિ-રક્ષણના સમગ્ર સાધના પ્રત્યે પક્ષપાત-સ્તવના-વંદન-સત્કારબહુમાનાદિ કરવારૂપગુણાનુરાગરૂપ જે ભાવ તે પ્રસાદભાવ અથવા પ્રમાદ ભાવના કહેવાય છે.
૧૦
“ ટ્રીનેવાસઁધુ મીતેષુ, યાત્રમાનેપુ નીવિતમ્ । प्रतीकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥ ૨૨૦ | ૨ ||
''
શબ્દાર્થ દીન દયામણા જેવા કંગાલાને, આધિ, વ્યાધિ અને અનેકવિધ ઉપાધિથી પીડાયેલાઓને, સાત પ્રકારના ભયથી ભયભીત થયેલાઓને, મેાતના પંજામાં સપડાયેલાઓને અગર સપડાય તેવા સચાગેામાં આવી ગયેલાઓને અને જીવન જીવવાની આશા મૂકી દઇને ફક્ત જીવવાની જ માગણી કરનારાઆને તે તે ભયમાંથી અગર દુઃખેાથી મુક્ત કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જેની જેની જરૂર જણાય તે તે આપવામાં સર્વ પ્રકારે મદદ કરવાકરાવવાની જે ઉત્કòતા તેનું નામ કરુણા ભાવના છે અર્થાત દેશકાળની અપેક્ષાએ અન્ન-પાન-વસ્ત્ર-સ્થાન આષધાદિ અને ભવિષ્યમાં દુઃખી ન થાય તે માટે હિતોપદેશ આપી-અપાવીને ઉન્મામાંથી મુક્ત કરી સન્માર્ગમાં સ્થાપવા કટિબદ્ થવુ તેનુ જ કરુણાભાવના કહેવાય છે.
નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com