________________
૮
ભીંડાવેલ=કરકરીઆલા પાન, પાંચ પાખડી દીંટથી, ભીડી, વણ સરખા ફળ,
ભીંડી જેવા બીજ, ફુલપાકે ત્યારે બીજ, જમીન ઉપર પડી જાએ છે, ફુલ ઉપરને ભાગ સફેદ, હેઠલ ભાગ પોથીના રંગે છે. ભારંગી=બદલે તાલીસ, તમાલ પત્રની જાત છે. તેને અથવા ભેરીંગણના મુલ વાપરવાં. ભારંગ મુલ. ખુરપુપા, ભાંચી, મોહરા સુતરે, ભારંગ, ભુમ યામલકી, વભનેત્રી, પદમાં, ૪જી, ભૂઘુભવા. ભારંગ છાલ અથવા ભાંગરાના મુળ. ભાલાવા ઓછા કેવલ ભલાતક. ભીમસેની કપુર સુદ્ધ કપુર, બરાસ કપુર. ભીલામા=ભલાતક, ભીલામા, બીબવા, બીતે, ભીલાવા, મેકા, બીલાદુર, હબુલ
કલબ. તેને બદલે રતાંજલી દવામાં નાખવી. ભીંડા ચતુ, પંડુ, ભીંડા, ભીંડીન, ચતુસખંડ, ભંડે. ભીલાવા=ભીલામા, ભીલાઇ, બદલે રાતો ચીત્રક, બીલાદુર, ભલાતકલ, હબુલ કલબ, ભીલામે તેનું ફલ અથવા ચીત્રક મુલ અથવા નેપાલે. ભીંડી=અંબસટા, અંબાડી. ભુર છરીલન્સીલા પુષ્પ, છડીલે, પથર પુલ. ભુ ઈસહા=સાગ, વરદારૂ, દુવારદારૂ. ભુમી આમલા=ભુંઆમલી, વેકરીઆ, જુનાગગાંડુલ, વાલા, વચા, કાડે, ઉકરડાના કીડા. ભુતાક સીસી=ભુતાકુસ, મોટાં ઝાડ, હરડાના ઝાડનાં પાંદડાં, જેવાં પાન થાય
ભુપા સીરડ=૧ વેંત ઊંચું ઝાડ, તેનું દુધ ભીલામાની પેઠે લગાડવાથી ઉડે છે. ભૂંગ=ભાંગ, તજ, ને ભ્રમર. ભુતીકકરીયાતુ, રેહીસખડ, લાંપડા નામનું ખડ. ભુચંપક=ભુઈચાંપાં. ભુનીબ=કરીયાતુ, ચીરાયતા, ભુમીક્ષાર=મુલા, મુલી. ભુતકેસીનીલ સમાલુ, નીરગુંડી, નગડ. ભુરાકલાત્કકૃસમાંડ, ભુરૂંકોલું. ભૂતૃણુ=માલાતૃણ, પરીમલદ ગજણ, સરવાણ, પર્યાાતીલ વાળા, તથા ખસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com