SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઘઉદખાની=સઘળા સાળીયોમાં દાઉદખાની ચોખા ઉત્તમ છે. દાડીમ=અનાર, રૂમાન હામીજ, રમાન હુલુ. અનાર સીરી. દાલ ચીકણું=એક જાતનું ધળું ઝેર, રસ કપુરના રંગે, દાર સીસાના કાયફર, કટુફલ, કાયફલ. દાર ખ–દાર હલદ, દારૂ હલદી, દારૂ હલદર અથવા કટ કટેરી. દાર ચીની સાલીખા, દાલચીની, તજ. દારૂ હલદર-બદલે હલદર. દીખણી સુપારી ચીકણી સુપારી દક્ષીમાંથી આવે છે. દોંડા=મંડુક પરણ, લેક તેની ભાજી કરે છે, તેનું નામ જંગલી ઝાડ છે. દીપમાલ=માણસના માથા બરાબર ઉંચું ઝાડ થાય છે. દીવ્યક=યવાનને અજમેદ. દીર્ધમુલ=જવાસે ને સમર. દુધીય વછનાગ=બાંગલી, દુધીયે વછનાગ, કલહારી, કલીયારી, ખડયા નાગ. દુધલી=દુલ્પિકા, ક્ષીરીણી, નાગાર્જુની, દુધેલીઓટી, દુધેલી ઝીણી. દુધ પુષ્પી=અડદવેલ, કાગડોલીયા, દુગ્ધા પાષાણ દુગ્ધાસ્મ, દુધીયો પાણે, દુધવર્ગ, દુગ્ધ દુધ. દુસ્ટ કેદા કાદવ, કોદ્રા ધાન્ય છે. દુર્પસ=કેચના બીજ, ખાજવણીના બીજ. દુધી=અલાંબુ, ઇક્ષવાકુ, દુદયા, ભોપલા. દુદુરલી=૬દુરલીના વેલા થાય છે, આકડાના ફુલ જેવાં ફુલ થાય છે. દુસ્પર્શ=જવાસે, કૌચા ને ભોંય રીંગણી. દુધેલે–વેતકુડા. દુધ બદલે મગ અથવા મસુરનો રસ લે. દેવ દારૂ–દેવદાર કાષ્ટ, તેલ્યા દેવદાર, સુર દારૂ, દેવદારે, સુરકાષ્ટ, સજર, તુલવક, સજર તુલજીન, દેશી બદામ-બદામ, બદામ લીલી, આલમંડ. દેવ ડાંગરી-કુકડલ, દેવદાલી, કરકટી, વેણી, ઘઘરેલ, સેનૈયા. દેવનલ વાંસડાની જાત, નરેડી, નલી. દેવદાલી=દેવ ડાંગરી, સેનિયા, કુકડ વેલ, બંદાલ, ઘઘરવેલ, અકલકરે, તાડકવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy