________________
ગીરએક જાતનું શાક અથવા મજીઠ. ગંધારી=ધમાસે તથા ગંધ પારસી, જવાસ, ગાંજે. ગંધકી=ઘઉં તથા ચંપકલી. ગંધ પલાસી=નાનો ચુર, કઠ, એક જતન કરો. ગંધ કેકીલાગંધ માલતી, ગંધ કોકીલી, રિન ગંધ. ગંધ પ્રસારણી પ્રસરન, પ્રસારની, ચાંદલ, નારી. ગંદુર દુવ=મત્યાક્ષી. ગડ માલીકા =હુઈ મુઈ, રીસામણી. ગંડરીકમજીઠ. ગધકકભાજન વૃક્ષ, છિને વક્ષ, સરગવો. ગંધકંદ સેરૂ, કસરૂકંદ. ગંધ જાતeતેજપાત, પત્રજ, ગંધ પત્ર. ગધના=રાતી તુલસી. ગંધ પત્ર સફેત તુલસી, મરબક વૃક્ષ, મરૂ આ ગ્રંક્ષ, બરાબર કાલી, વન તુલસી,
નારંગી વક્ષ, બીલીનું ઝાડ. ગંધ પત્રી=અજમેદા અથવા જંગલી ફુદીના. ગંધ પલાસીકા હળદર. ગંધ પાસાધક, ગંધ માદન. ગંધાસ્ટક=ચંદન, અગર, કપુર, ભાટેઉર, કેસર, ગોલેચન, બાલછડ, સીલારસ. ગંધમુલકુલીજન.
ઘઉ=ગેધુમ, ઘણું, ઘઉં, ગેહુ, ગદુમ. ઘઉંલા=પ્રીયગુ, ઘઉંલા, કુલ પ્રીયગુ, ફુલફેન, ગહુલા. ઘણુસરી વાણસુરી, મોટાં ઝાડ થાય છે. ધધર વેલસેનૈયા, દેવદાલી, કુકડ વેલ, ઘેરા. ઘાયડી ફુલ=મહાવડાના કુલ, ધાપાન અનનાસના ઝાડ જેવાં (આગીયો) ઝાડ. પાસ–પીત પાપડ, પર પટક ઝાડ, જમીન બરોબર પસરે છે. ઘામારી=અસથી ભક્ષા, ૨ હાથ ઉંચા ઝાડ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com