________________
R
ગધમeતેને દાલી પણ કહે છે. ગવત=પઠેરા, તેને ગવત કહે છે. ગઠીવન-ગ્રંથીક, તગર, નિલ પુસ્પ. ગર કે કુઆઋગવે ધુકા, થેગી. ગવાદની=ચારેલી. ગજુનીઆ=બપોરીઆ. ગંધીસમેર=સાલ પરણી, વિદારી ગંધ, નાને સમેરવો. ગરણી=ો કરણી, કાલીપાંઢરી, સુપલી, સફેદ ગે કરણી, કાલી ઝેર, હરિમલ,
મછર ચુરન, હિં. ગે કરણી, અપરાજીત, સુપલી કાજલી. ગજ દg=સહોરા, પારસ પીપલા. ગલ તુરે સંખેદરી, ગલ તુરા. ગડુલા=પ્રીયગુ, ઘઉંલા, ફુલ ફેન. ગળો ગુડુચી, ગુલાલ, ગુલંચ, ગુરવેલ, ગરલ. ગંગાવતી ભાભુરંડી, વન બાવરી, ગઠીવન-ગઠના, ગેડના, તગરની ગાંઠ. ગાલ છબી=ોભી, માં પાથરી. ગત બર ગસ્ત મરેડ ફલી. ગગન અભરખ. ગજકંદ=હસ્તિકંદ. ગીર મીઠા=ઈદ્રામણું, મહેન્દ્ર વારૂણી, ગણ કરણકા. ગરૂમની=પના. ગજરીયા=સાલઈ વૃક્ષ, સલકી વૃક્ષ, ગજ ભક્ષા, ગજ વલભા. પાવાડી કેલા. ગાડપીંડ મુલ, સલગમ. ગણરૂપzઆકડાનું ઝાડ. ગણરૂપી=ધૂળે આકડો. ગણસ કુસુમ=રાતી કનેર (કણેર) ગાદ=વિષ, ઝહેર. ગજ પીપર-બદલે પીપરા મુળ. ગંધા બીરજા=સરલ ઝાડનું રસ, ટરપીન્ટાઇન તેલ બને છે તથા બેરા, ગંભારીસીવન, સીવણ, કુટની છાલ, કુરાન મુળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com