________________
કુંજ =હિં. જા.
મહેર=ા. રેહાન, ભુરૂ કોળું અથવા પિઠા. ફૂદેથાનકુડા, કુટ. ફૂટી કંદ=સેમલાના મુળની ગાંડ, તેનું નામ કૂકીકંદ છે. કૂર, કરંજ, કુટજ, કેરા મ. પટી તથા કરી કહે છે તેનું આથશું થાય છે. કચવ કેચવા=અણસીયા તથા ગુડુલ, વરસાદમાં ઉકરડાના કીડા. કેવડે જંગલીખારી જમીનમાં થાય છે. કેલી કેલાના ઝાડ. કેસર કુકમ, બરની માસા, જાફરાન, મુજાસર, કરકુમ, માધવી. વાસંતી, સ્તુ રી, મેધરી, મધુ માધવી, જેહરાજ, અગ્નિ સીંગ, મહાવશ, કુકમ, કેસર, ક સુંબાના ફુલ, કેવડાનો ખાર કેવડાના પંચાગની રાખ. કેળ કદળી, કેય, મુડેલી, લેખંડી, ચાંબેલી, ચાઈ, કેલા મેઝ, રાની કેળ. કેતકી ત્રણ કેતકી, કેતકી, શુદ્ર કેતકી, ઘાયલ કેતકી, થેરની જાત છે. કેતસ્થ ફળ=લે, નીવલી, નીરમલીના ફળ, મ. ની બલી, કરાળ=કેરાવ દાણા, કલાય, સતીબ, વરતુલ, વટાણાના પાંદડા, વણ, કફના બીજ-કવચ બીજ અથવા ખાજવણી, ખાજ કુહલીના બીજ. કેતકી કંદ=કેતકી, કેવડાની જાતનું ઝાડ થાય છે તેના મુળની ગાંઠ. કેટકેલું, કવીઠ, કૅયફલ, કુબેલ. કેરોસીવ સલીમંટ=રસકપુર. કેસરાજ=ભાંગરાને તથા બોબલાના ઝાડને કહે છે. કેવડો-કેતકી, કેવલા, કેવડો, ધાળા, પીળા, ગગન ધુળ કેતકી, કરંજ, કાંદા. કવીયા મોથ કેવરત મોથ, ગુડતજી, કાકરહુલા, કેર=નેબતિ, કપિલ, કબર, કેરડા. કેરડો કરીર, નેબતી, કરેલ, ટેટી. કેસરી ચંપા=સુવર્ણ ચંપક, હેમ પુષ્પ, સોન ચંપા. કેવટી=ઉટ મેથા, કેવડી મેથ. કેળ=મ. કેળ, મેઝ, તના. કેસુલાનો ચુરણ ખાખરાના પુલનું ચુરણ પલાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com