SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કમલ ધળા–મ. પહેરે. કમલ રા=મ. તાંબડે. કમલ કેસર=મ. પીલાતનું. કમલકંદ મ. ભિશિ. કમલનાલ=મ. દેટ. કમલલ=મ. ગુડધા. કંકુસ્ટનમુરદા સંખ, બેદાર, રેચન, પીલી. કમીલીની મ. ૫દમની, કલહાર. કપટી=મ. કુડકા. કસ્તુરી લતા=સ. ગંધલતા, માંગરીજા, જવાદી. કાચ=મ. સાગર ગોટા. કરકત ખેટા પુખરાજ. કેંદ્રબીજ=ઈંદ્રબીજ. કન્યા=ઘુતકુમારી, ધુલેલા, વારાહીકંદ, વંધ્યાકકટકી, ઘીકુવાર, મેટી એલચી, ગુંડીવૃક્ષ, વાંઝખખસા. પટેરી=સફેત ભરીંગણી, ઘેળી કરી. કરભપ્રીયા=સુદ્ર દુરાલભા, નાનો ધમાસે. કરહાટકમેનફળના વૃક્ષનું નામ છે. કરાલ કૃષ્ણકઠેરક, કાળી તુલસી, કાલક, કંદ્ર=ધેલાં ઘેલી. કકલ જાયપત્રી, એલચી. કરક અનારકલ. કૃષ્ણકલી=સેસગુંદર, કરસનકલી. કરણ ડીલ થાય છે, પીપળાના જેવા પાંદડા થાય છે, તેની રગ (નસ) કાળા રંગની હોય છે, તેનું નામ કરણખોડી છે. કમર કસ=કમર કસ ઝાડ થાય છે, તે ન મળે તો તેજબળ, બીજેસાર, હીરા દખણ, કબાબ ચીની=નાગકેસર. કરીસ છાણ, ગોબર. કવડનું ઝાડ કચ્છમાં પરબત રાઈ કહે છે પાંદડાનું અથાણું કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy