________________
૨૩
કચરજકરચુરક, લવિહા, કાદવમાં છેડ ઉગે છે. કન્નપુસકરમુલ, કપુર કાચલી, તે ન મળે તો એરંડીના મુવ. કડવી કલીક તુંબી, તુંબડી. કડવી કવઠaખસ્ટઍટ. કડવંચીત્રકટુહુચી, વેલા થાય છે. કજીરૂ=કાળીજીરી, એરણ્યજીરક, કરે, કાળુજી. કોસાલી કડવી ઘેલી, ઘીલેડી, કટુકોસાતકી. કડવા તુરીયા=મહાનાલી, ફુદેડકી. કણઝીકકરંજ. કનક કંદ વેલા થાય છે. કશુગર, કણગી, તેના પાન નાગરવેલ જેવાં થાય છે.
તેના મુળને કનક કંદ કહે છે. કપુરવેલ=કપુર ચીનઈ ૩ હાથ ઉંચા ઝાડ થાય છે, કપુરભૈડી=આ ઝાડ ડુંગરમાં થાય છે (૧) પાંચ ફૂટ ઉંચા (૨) દશ ફુટ ઉંચા
થાયછે. કરાઈ–કસુંબી, કુસુંભ. કરબલ=ભવ્ય. કવિલા=કલાય. કડવીકાસાતકી=મ. કડવી દેડકી. કલિક કારેલી ને રાતી સાટોડી. કણા લીંડીપીપર ને જીરૂં. કમિશ્ન વાવડીંગ ને હલદર. કરંભરા કફને અરલુ. કર્કરા=કપીલે, કામરદ. કર્મક સોપારી, શેહેતુર, પાટીયો દર. કષ્ણ લીંડીપીપર, કાળીજીરી ને ગળી. કણવંતા=પાડલા, રસીવણ, જગલી અડદ. કપીતન=જલી આંબો, સરસડી ને પારસ પીપળે. કરપસ=બુલકd, કરસ, બોરોજવાન, બડી અજમેંદ. કમુનીસેનીજન, હવઅસવદ, ધોળું જીરું, કાળીજીરી, કલેજ છછું. કપીલ =કમીલા, ફા. કબિલાય, આ. કબીર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com