SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ૨, નાગરવેલના પાંદડાનો રસ શેર 1, તથા ભાંગરાનો રસ શેર ૧, તથા તુલસીનો રસ શેર ૧ એટલા રસ બકરીના દુધમાં નાખવા, દીવસ ૭ શેર પાણી પીવું તથા શરીરે ખરડ કરે તે મટે છે. હીંગલાનું ઝેર ઊતરે છે–મધ, ઘી, પીવું તો ઉતરે છે. રસ કપુરના વીકારનો ઉતાર–૧, ભેંસના પણ રસ, ધાણા, સાકર, પાણીમાં પાએ તો વીકાર મટે છે. .૨, ગોપીચંદન, એલચી, તેમાં સાકર મેલવીને ચુરણ ખાવું તે ઉપર થી ચાટવું તેથી રસ કપુરને વિકાર મટે છે. પારે, હીંગળા, રસકપુર, શરીરમાં બગાડ કર્યો હોય તે મટે. ૧, પીપલાની નીલી શલ પિસા ભાર, નીત પાણુ શેર ૧ મૈલી ઉકાલીએ, તે ટાંક રહે ત્યારે ઉતારીએ, પછી પીવું એમ દીવસ ૭ તથા ૧૪ કરે, તે માટે, શરીરમાંથી નીકળી જાએ ધાત માતરને ઉતાર–૧, સાટોડીનો રસ પીવાથી ધાત માતરના વી કાર મટે છે. ૨, ગંધકને ૭ વાર દુધમાં સધીએ, પછી વાલ ૧ દરરોજ મધમાં ખાએ તે વિકાર મટે છે. ૩, ખસખસ ટાંક૯ રાતે પલાળી ઘૂંટીને તેને સર્વ કાઢ, ધને સત્વ ટાંક, દુધ ટાંકલ, ઘી ટાંક, એની રબડી પાતળી પાણીમાં કરીને પીવું, પછી તરત ગદડા ૨) ઓઢીએ, મોટું ઢાકીને સુવું પોર ૧) પરસેવો ખુબ વલશે, તેમાં ધાત સરવે નીકલી જસે, ને શરીર સાફ થશે, એમ દીવસ ૫ તથા ૭ કરવું. ૪, ચમાર દૂધલીનો રસ પૈસા ૬ભાર, સાકર પૈસા ૬ભાર, દીવસ " સુધી પીવું, તેથી તમામ વકાર મટે છે. ૫, સાકર, ઘી, દુધ, ખાવું તેથી પણ તમામ વિકાર મટે છે. સદારને ઝેર ઊતરે-અકલકરે અને વજ પાણીમાં ઘસીને પાવું તો ઝેર ઊતરે છે. ત્રાંબાનો ઝેર ઉતરે છે.–વરીઆળી તથા સાકર પીવાથી ઉતરે છે. અબ્રકનો વીકાર ઊતરે–-આંબળા પાણીમાં વાટી દીવસ ૩ પીએ તો મટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy