________________
કરી તેની ખાખ કરી જુદા જુદા અનુપાનથી ખાય છે, તેથી શરીરમાંની શરદી મટે છે. મરદાઈ કરે છે, દમના દરદને ટાળે છે, ઘણું લેકે ળા સોમલને કાચ પણ ચોખા ૧ભાર ઘી, માખણને કુવારના ગરબ સાથે નાય છે, તેથી ઉપલા દરદ મટે છે, અને ઘણું લોકે તેની ખાખને ઉપ
ગ કરે છે, માત્રાથી વધુ ખાવામાં આવે, તે તેને આંચકી તરત થાય ને માણસના જીવનો નાશ કરે છે, માટે આ ઝેરી ચીજને વગર વિચારે ખાવાની નથી.
હલદર-કડવા થાય છે. ગરમ, કડવી, તુરી, ને રૂક્ષ છે. હરડે-હરીતકી. મેટાં ઝાડ થાય છે, ખારાસ વીના બીજા પાંચ રસને
સ્વાદ આવે છે, અકીઓના બળને વધારે છે, અને જુદા જુદા અનુપાનથી તેને ખય છે. પુસા-ઝાવ, તેના મોટાં ઝાડ નદીમાં પણ થાય છે, કડવું, તીખું, ગરમ છે,
તેનું મુળ ધણું ઝેરી છે, ખાવામાં આવે તો આંધળે થઈ મરી જાય. હરીચંદન–તે ધણું સુગંધવા છે, ને પથર ઉપર ઘસવાથી કેસરના રંગ સરખો દેખાય છે, કડવું ને ધણું શતળ છે, તેથી તરસ તત્કાળ
મટે છે. હજારીગુલ–ગંદાના ઝાડ. સ્થળ પદમણી, કડવું, તુરું, ટાઢું ને હલે છે,
જેણે અરણ ખાધું હોય તો તેને એક બે ફુલ વાટીને પીવાથી ઉલટી થઈ
આરામ થાય છે. હંસરાજ –ાબારખા. તેના છેડ પાણીવાળી જગ્યામાં પણ થાય છે,
જ્યાં સુરજનો તડકો પડતો નથી ત્યાં થાય છે, તે ઘણે ઠંડે છે, રતવાર વિગેરે વણી ગરમી ઉપર પડે છે, તથા સાકર સાથે પાય છે, તુરો,
કડછને રસાયણ છે. હરતાવરની બે જાત થાય છે (૧) હરતાલ વરકી (૨) બીજી જાતના
કટકા આવે છે. તેમાં બે ભાગ સોમલ ને ત્રણ ભાગ ગંધક આવે છે, તે સુધ કરીને તેની ખાખ કરે છે, ને પછી જુદા જુદા અનુયાનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com