________________
૧૭૨ શર, વીરેના ઝેરી જંખ ઉપર પડવાથી ઝેર તરત ઉતરે છે. વાહી કંદ–કર કંદ, ડુંગરમાં રેવા થાય છે, તે કંદને બુંદ જનાવરો
પાઈ નય છે, તેની નાની સુરણ જેવી ચકયા થાય છે, અને તેને ગરમ છે. હવ છે, તે મધુર, કડવાસ વાળ, પુષ્ટીકારક, બળ વધારનાર, ગરમ
ને રસાય છે. વાંસ-ડુંગર માં ઘણા થાય છે, તેની બે જાત છે, એક પિલે, અને બીજે
નક ૨. તે ઇમારતો વિગેરે ઘણા કામમાં આવે છે, એવાંસના બીજને વાંસવા ઘણું કહે છે, વાંસ તુર, કડવા, ટાઢે ને ખટાસ વાળો હોય છે. વાવડી --વીગ, ગરમ, કડવા ને તીખાસવાળા છે, જઠરાગ્ની દીપાવે છે. વાયગરબા–વરણા, બીના જેવુંજ મેટું ઝાડ થાય છે, તે તુરું, કડવું, મધુર
ને ગરમ છે. તેના કુલ ખાવાથી ઝાડા થાય છે, ભારે ને ગરમ છે, વા તથા
કફને મટાડે છે. વીંછા–તેના મોટા છેડવા થાય છે, અને પાંદડા ઘણું પકતાં હોય છે, તેના
કળ કાળાં ને વીંધુના જેવા અણીદાર હોય છે, ને એનાથી નાના બચા ઘણા રમે છે, ને ફકીર લેકે તેની માળા કરે છે, એના મુળીયાં ઘણું ઝેરી છે, ઉંટ
કે બકરી ખાનાં નથી. વીકલા-કંટાઈ, મોટાં ઝાડ જંગલમાં થાય છે, વિકળાના પાન વાટી શાકર
નાખી પીએ તે કમળો મટે, પાનનો રસ આંજવાથી ફુલું મટે. વીદારી કંદ–જેને ફાંગને વેલે કહે છે, તે ઘણો વિસ્તારમાં હેય છે, મધુ૨ છે, સચીકણ, સીતળ ને ભારે છે, પીશ." સાત ઉતારે, સ્વર સારો કરે, ધાતુ પુષ્ટી કરે. બળ વધારે, બાયડીઓને દુધ વધારે, વા, પતિ, વિકાર, દાહ મટાડનાર છે, ને તે રસાયણુ છે. લ–ડોલર જંગલી; ચીખલીઓ તથા રાજ મોગરાની૩-૪ જાતના વેલા થાય છે, તમામ ફલમાં ખુશબઈ સુગંધી આવે છે, તે પુલ મગજને કંઇક આપે છે, ને ગરમી ટાવે છે, આ તમામ જાતના ફલેને અરક કાઢે છે, તેમજ સુગંધી તેલ પણ બનાવે છે, અને શરીરે ચોળવાથી ખરજ, કેટ, તમામ ગરમીને મટાડે છે, અને ગુમડા, રતવા, ઉપર પણ તેના પાંદડાં તથા મુળ ઘરની અથવા વાટીને પડે છે, તેથી ફાય થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com