________________
૧૬૭ લસણને હાથમાં મસલીએ, પછી કસતુરીને તેજ હાથમાં મસલીએ. લસણની વાસ ખાઈ જાણે અને પિતાની સુગંધી આવે તે સારું કહેવાય છે.
મુસ્ક કસ્તુરીની બનાવટ–લીંડી પીપર, અકલકરા, સરખા ભાગે, બરાસ, આસાપરી, મરી, મેળવીએ, લવીંગ, લેઢાનો કાટ, સુરમા, મેળવીએ, અજવાનના પુલ એ સરખા ભાગે લેવા, ભીલામા નંગ આઠ લેવા, તેના દીટ કાઢી નાંખવા, પછી બધા ને ખાંડી એક રસ કરવું, તેમાં ગુંદરનું પાણી નાંખી શુંટી, ઘુંટીને તડકામાં સુકવીએ પછી તેની રાઈના દાણા જેવડી, કણ પાડવી, પછી કેવડાના અંતરનું મેણું દેવું, પછી જતનથી બાટલીમાં ભરવું.
લવીંગ તોલો ૧, આસાપરી તેવા ૩, અકલકરા તોલા ૧, તજ તોલા ૧, સુંઠ તલા ૧, લીંડીપીપર તોલા ૧, અજવાનના પુલ તોલા ૧, ઇલમેટના ફુલ તેલા ૧. હીરાદખણ તોલા ૨, તમાકુની કળી બળેલી તોલા ૨, જવાદ તોલા ૨ અગ્નિ ઉપર શેકીને નાખવા, બરાસકપુર તલ ૨, તજનો અરગ તેલા ૧, કપુર કાંચલી તલા ૧, કેવડાનું અતર તોલા ૧, કાળા મરી તોલા ૧, લાઢાને કાટ તોલા ૧, વાટેલે સુરમે તેલા ૧, ભીલામા નંગ આઠ તેના દીટ કાઢી નાખવા એ સરવેને ખરલમાં વાટીને ઝીણું કપડછાન કરવું, પછી ગુંદરના પાણીથી કણી પાડવી, એ કણ ત્રણ જાતની પાડવી, અડદ જેવડી કણ પાડવી, બાજરા જેવડી કણ પાડવી, રાઈના દાણા જેવી કાણું પાડવી, અને ડેટા તૈયાર કરી તેમાં ભરીએ, આ કસ્તુરીની બનાવટ ખરી છે.
દુટો કરવાની રીત-કાળા મરઘના પેટનું ચામડુ લઈ તેને પલાળી તેની ચકરી હથેળી જેવડી કરી તેમાં માટીને ગોળો લીંબુ વડે કરીને તે ઉપર ચામડું મટીને લુગડે વીંટીને સુકવીએ, પછી તે મારી કાઢી નાંખીને કસ્તુરી ના કણ ભરવા, અને તેને માટે સુંદર ચેપડીને રૂંવાટા ચોપડવા તેને જબાદનું અથવા કેવડાના અતરને હાથ ફેરવી, પછી, ટીનના ડાબલામાં ભરી બંદેબતથી રાખીને કીમતે વેચીએ.
મમીઆઈમમઈ બને છે..–રાલ શેર ૧. ભીલામા શેર ૦૧, બંને ઝીણું ખાંડવાં, તેને તેલ શેર , નું મેણુ દેતાં જવું, પછી માટીના લટકામાં નાંખી, ચૂલે ચડાવી, ધીમો તાપ કર, તેના ઉકાણુ ઉભારા બે આવે, ત્યારે તેમાં હી ગલે તોલા ૨. વાટીને નાખવે, તે લાકડીની ડીથી હલાવીએ, પછી ત્રીજી વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com