________________
૧૫
ઊમમ ધતિંગ, લાન, કાયળ, ખરખેરી ભેદ, ચંપા, સરસા, રાનતુલસી બેદ
૧૪.
ઊગ્રાવ્ઞ, અવાન, નાકછીંકણી, ધનીયા, ધાણા.
ઊડીષ્ણુ પુષ્પ=જસવંતીનું પુષ્પ, કુલ.
ઊંદરકાની=રૂદંતી, ભાપની. મુન્નાકની, ચુવાકની, ધારેશમુખ, આજાનુન્નુપ્રાર
સરસુ.
ઉસાદી=મુધગુગળ.
ઉદયપરણી=ઉડદ પરણી, અડદ જેવા પાન ડ્રાય તે.
ઉપવિષ=૧ આકડાનું દુધ, ૨ થારનું દુધ, ૩ કલીહારી, ૪ કણેરખે, ૫ ધતુરા, ૬ જેહેર, ૭ ચીલેા, ૮ વનાગ.
ઉભી બારીંગણી=થારડાલી, વડીકટાઇ, ખાદાન, બાહુજાન જંગલી, વાતાકી ડારલી, જંગલી રીંગણી, મેાત રીંગણી, ચીસુરટી, વાંગી કહેછે. ઉટકટારીઉતકટી, ઊઁટકટા, કાંહે ચુંબક, ઊંડીંગણુ, સફેત ધુ બચી. આ ઝાડના મુળ તથા ખીજતે બ્રહ્મદંડી પણ કહેછે.
ઉડણુ=પુનાંગ. ઉતર=લકટકા, ઉતરડ વેલા થાયછે. ઉદ્દ–લેાખાન, તસક.
ઉધરસી=મેટા ઝાડ થાયછે.
ઉપર સાલસ્ત્યામા, સારીવા, વેલ થાયછે.
ઉદ્દગર=અગર, ઢાલી અગર, અગર સત, અગરૂ.
ઉત્તીર્ય=એક જાતની કરજ છે.
ઉબમગરખી અનંત મુલ, સારસાપરેલા. ઉઆગમ એમા નાખું ક્રમ.
ઉનમત પચક=ધતુરા, કપુર, ભાંગ, જાવંત્રી, પાસ્તા.
ઉપલેટ=કુસ્ટ.
ઊં.
ઊભરા કાલા=ખરપત્ર, ઢેઢ ઊઁબરો, વેખાડ, સીહ્વણુર, કટુબરી, જીરે
દસ્તી, તનબરરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com