________________
૧૪૯ કામમાં વાપરે છે, અને આંચકીના દરદ ઉપર ઘણો ફાયદે કરે છે, માત્ર વધુ દેવો નહીં. જટામાસી–બાલછડ, છોડ થાય છે, કડવી, તુરી, મધુરીને ખુશબેદાર છે. જલ જાંબવે-જળ કર, તેના છેવા પાણી વાળી જગાએ થાય છે,
કડછ ને તુરો છે. જસત ખાખ–વાલ અર્થ એલચી સાથે દીવસ ૭ ખાય તે પ્રમેહ મટી
જાએ, ભસમ તુરી, કડવીને ટાઢી છે, પીત, કફને શ્વાસના દરદને મટાડે છે, તેને મધને પીપરા મુળ સાથે ખાવાથી મરદાઈ આવે છે, ૧ ચણોઠીભાર
ખાવી. જાયફળ-જાવંત્રી, એકજ ઝાડ છે, તેમાંથી પેદા થાય છે, તીખી, કવીને
મધુરી છે, ને ખુશબેદાર પણ છે, અને જાયફળ કડવું, તીક્ષણને ગરમ છે,
જદરાનીને દીપાવે છે, ઝાડે કબજે કરે છે. જાંબુના ઝાડ-૩-૪ જાતના થાય છે, કેઇનાં ફળ ખાટાં અને કોઇનાં ફળ મીઠાં હોય છે, અને ત્રાસવાલા ફલ થાય છે, અને આ ફલ ઘણા લકે ખાય છે, જાંબુના બીજનો ભુકો કરી દુધ અથવા પાણી સાથે ખાવાથી મધુ પ્રમેહના દરદનો નાશ કરે છે. જાઈ–તેના વેલા ઘણું થાય છે, તે સવાદે કડવી, તુરી ને કડવાસવાળી છે, તથા ગરમ છે, માથાના, મેટાના, તથા આંખના રોગ મટાડે છે, તેના ફુલ સુગંધી છે, તેને અરક કાઢે છે, તેમજ તેલ પણ બનાવે છે, તેના પાંદડાના કાનમાં ટીપાં પાડવાથી કાનમાંથી વહેતું પરૂ બંધ થાય છે,
પીળી જાઇના મુળ દાઢમાં પકડી રાખવાથી દાઢનું દરદ બંધ થાય છે. જાસુસ–જપા, ઝાડ નાના થાય છે, તેના ફુલ ઘણું શોભાદાર હોય છે,
ચીકણું ને સ્વાદવાળા હોય છે, ધાતુ પુષ્ટી કરે છે લીંબુ તથા સાકર સાથે પુલનું શરબત બનાવે છે, તે ટાઢ અને પુષ્ટીકારી છે, રોભાદાર હોય છે, તેના ફુલ સાકર સાથે પીવાથી પ્રમેહનું દરદ મટે છે. જીરૂ –અજાજી, તુર, મથુરું, કડવું અને સુગંધી છે. મસાલામાં તેમજ
દવામાં પડે છે, પાચનશકતી વધારે છે. જઈ–તેના વેલા પણ થાય છે, અને ઘણી જગેએ તેને બગીચામાં વાવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com