________________
આકાશ અબ્રક ધાતુ. આકાશમુળી જળકુંભી. આકાશવલી=આકાશલ્ય, અમરવેલ્ય. આખુકરણ મુસાકરણ, ઉંદરકની, યુવાની, આધટક લાલ અઘેડ, લાલ ચીરચીરા, આઘાટ, આખુવિહા-દેવતાડવૃક્ષ, દેવદાલી, ઘધરવેલ્ય, સદાલ. આચાર=હીલમેચીકા, દુલહુલાક, તલવણું. આતમગુપતા=પીકછુક, છ, ચા. આતમ મુલી ધમાસ, દુરાલભાવત. આતમ રક્ષા=મોટી ઇકવારૂણી, મેંહેદ્ર વારૂણું. આતમ શલ્યસતમુલી, સતાવર, આદીત્યપુષ્પીકાલેાહીતાર્ક, લાલ આકડે. આનંદા=ભાંગ, વીજયા. આપસત નામની=લીંગનીલતા, શીવલીંગી. આપત=સેનામુખી. આપુશ રાંગ, કલાઈ, કથીર. આમલક અરડુસા, વસાટા. આમીશી=બાલછડ, કનુચર, જટામાસી. માર=પીતળ, મુંડલેહ, (લે), રેફલત્રલ, આરપુટ, આરટીસ્થલ પદમ, બ્રાહ્મયશટીકા, ગંદા, બ્રહ્મનેટી, ભારંગી. આરનાલ=કાંજી. આંબવેલ=આંબાના પાંદડાં જેવી વેલ થાય છે તેની ગલીયાટા રંગના પાંચ પાંખડીનાં ફુલ થાય છે તેની અંદર બીજી પાંચ પાંખડી, ફુલમાં ફુલડે થાય છે, જુલમાં બાસ આવતી નથી, એક દાંડલીમાં ધણું ફુલ હારદર હોય છે. આશન અસાંણ, બીબલા, કમરકસ. આશ્લેટનૌમલી, નેવરી, બામ. આલાંબુ કડવી તુંબડી. એખરાડ તળાવમાં સુકી જગ્યાએ ભુરા છાતલા થાય છે તેનાં પાંદડાં સુકાયા
રંગ લાલ થાય છે. આમલપતીચુકાની ભાછ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com