________________
૧૧૫
સત પરણી લજાવંતી, બીજે સાર, રીસામણુ. સરલ ગુંદર ઇસેસ, ગ ધાબેરીજે. સરવસાર=મીણું હરમાં. સંગાબસરી ખાપરીયું. સંચલ=બદલે દરીયાઈ લુણ. સક્યુરીક એસીડ=ાંધકને તેજાબ. સફેટ ઓફ આયર્ન-હીરાકસી. સવીર-સમીનું ઝાડ. સંખદ્રાવ=એકવા કેરટીસ, હાઈડ કલેરીક એસીડ, મીઠાનો તેજાબ. સકતુક=એરીભેદ. સનીધ=ીકાસ, સુવાલુ, માખણ, ઘી, તેલ. સંખાહેલીનો રસ–સખ પુષ્પી, બક પુપીનો રસ, સંખાવીને રસ, સહાર.
કારીકુરી. સાગ=ખરછેદ, સાગ, સામા=ામાક, સામે. સારદી=સારીવાન, રતવેલી. યામા સારીવાને ઘઉંલા, કાંગલા. સાહજીરા-કૃષ્ણ જાજીરા, છરેસીહા, કમુન સીરમાની. સાલભેદ અશ્વર્ણ, લઘુરાલીનું વૃક્ષ. સાંભર નીમ=સાંભર લુણ. સાતલા=ઘરની બીજી જાત, સાતલા, એસન, સાથેર. ચીકારવાઇ. સાટી=પુનરવા, પથર ચટી, સાટોડા, ભુરા, પાળા, પાનને સાલીચોખા ચાઉર, બીરજ, ઉરજ. સાલવૃક્ષ=અશ્વકૃણ. સાલીપણું સાલવણ, રાની ગાંજો, ગેરખ ગાંજો, મેટ સમે તેને બદલે
મીઠાં દાડમ. સાલેડું–ધુપસલ, ધુપસરલ. સાર=સુધ લોઢું, લેહ ભસમ. સાટીનો ખાર સફેદ સાટીને ખાર. સાટાની જડ=ઈશુની જડ, મુળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com