________________
વૃક્ષ=ઝાડ, વટ, વડ, બે જાતના વડલા, વડ વગેરે. વરણું=વરૂણ, વરણે, વાયવરણ, બારણા તથા સેતુ. વત્સાનાભ=વછનાગ, સગીમહારા, વીવ, શીંગડીઓ વછનાગ. વરણ-વીંધ, નાસૂર, શરીરના હાડકામાં થાય છે. વરૂણદીકએટલે વાયવદિક તથા સુધગુગલ. વરવર વરીયાલી (રાની તુલસી), વન તુલસી. વચગખંડ તથા ધેડાવજ, ઉગ્રગંધા, વજ, વચા, તજ, કાલીજન. વકમ=પતંગ, સુરંગ, રકતસાર. વહર=મુદ્રફનસ, ડુહ, લકુચ. વહીલા સરસ, સીરસા, સીરીસ. વસુયતીઃખજીરી. વરીયાર=સહદેવી, કકડીઆ, ગુલસંકરી, બલા, ખપાટ. વલ ગલતરા. વસંતી=નેવારી, બટ મેરે. વસા=હાડકા. વડાગર મી=સાંભરલુણ, સાંભરમીઠ, નમકે સાબર, મીલહેઅવશીર. વગડાઉ તાંદળજે કાંટાળો ટીંબડો. વડ–બર્ગદવટ, ખર, દરબતેરેસા, જાતુદવાઈબથ, આબ, વ, વડલો. વડની વડવાઇ=રેસાઈબરગદ, આબ. વગડાઉ અલવી વઝાલુક, જગલી અલવી. વગડાઉ તુરી =રાન દેડકી, જગલી કડવાં તુરી. વગડાઉ સુરણુ વછમુસ્ટીલુત, જંગલી સુરણ. વધારા મુનિસેતર મુળ. વરી વરક, પ્રીયગુ, ધાનેરા, નાચણી જેવું ધાન્ય છે. . વંતાકડી વૃતાંકી, વારતાકી, વાંગી, બેગન, રીંગણ, ભટા. વંધુક પુષ્પ=મ. મેહાંના પુલ. વસુ =સાંબર લુણ ને હારસિંગાર, પરી જાતકનું નામ છે. વરદા=લવણ, આસંદ ને ગયાની ગાંઠ, વિદારી કંદ, ફગવેલાની ગાંઠ. વસિર=રાતે ગલ, પીપલ ને દરીયાઈ લુણ. વજુલ તવા નુખમસીસ. મોટી સૈફ, સુવા, વરીયાલી, બનસેફા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com