________________
અનંતા=શ્યામાલતા, ૧, અગ્નિશીના વ્રલ, ૨, દુરવા, ૩, પીપલી, ૪, દુરાલભા,
૫, હરીતકી, ૬, આમલકી, ૭, ગુડુચી, ૮, ઑત દુરવા, ૯, નીલ દુરવા, ૧૦, અગ્નિમંથ ત્રલ, ૧૧, સુવર્ણ ક્ષીરી, ૧૨, ગોરીસર, ૧૩, કાલીસર, કલીહારી, તુવ, પાયલ, ધમાસે, હરડા, આમળાં, ગલો, ધોળી ધ્ર, નીલ,
હરી ઘે, અથુ , ચેક. અમૃતા=ગળ, મદીરા, માલ કાંકણી, અતિવીશ, રાતું નસોતર, અમૃત સજીવની
(ગેરલદુગધા) દુરવા, આમલી, હરડાં, તુલસી, પીપર, ઈદ્રામણ. અલઅંબુસા=ગોરખમુંડી. અગ્નિકૃત=કાકલીયાની છાલ. અગ્નિ વૃક્ષ=અનાજના છોડવામાં થાય છે તે આગીયે છોડ, અથવા અગ્નિ વ્રત
અરજુન વસ=કડાયાને કહે છે, ઝાડ ગીરમાં મોટા થાય છે. અણવર=ગંધ પીડમ, કપુરી મધુરી, કપુરવલી. અબીર=અબીલની બનાવટ, કઠ, વાલે, સુખડ ને તપખીરની મેલવણથી
બને છે. અલ્કલી=સોડા, પોટાશ, વગેરે, ખાર.
આ.
આકડાનું દુધ તેનું દુધ, અથવા તેના પાનડાને રસ. આમસેલઃખાટા દાડમ. આમલઝ સરખુર, અમુલઝ, આંમલા, આવેલ, વિડતસ. આકડે રાતા પુલને રકતરઈ. આમલ કાજુ. આમલત=સુકા અથવા અંબાડાની ભાજી, આબ, લીંબુને ભેદ. આશવ તાડીમાંથી ઓસડ બનાવવા અગર અરકે કાઢવા તેને કહે છે. આસગંધ=આસંધ, બેહેમનુ બરરી, ઘેડા આસંધ, આસન. આહુલી તરવડ, અથવા ધાવડાના ઝાડની છાલ. આવલી=આમલાનું, આંબળાનું ઝાડ. આકડા=મંદાર, રૂઈ, દો, આફ, ખુરક, ઉસર. આકડે અઘાડો, ચોધારે થુવર, નીવડુંગ, યુવર, ધતુ, કલગારી, કણેર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com