________________
મહ, બાજરી, આદી અન્નના દાણા તેરાપંથી સાધુઓના સ્થાનકમાં પડેલા હોય છે, તે તે પગ નીચે છુંદી નાંખવામાં આવતા નથી, પરંતુ તેને ઉંચકી લઈને અન્યત્ર મૂકી દેવામાં આવે છે. તેરાપંથી સાધુઓની આ રીતભાત જીતમલજીએ બદલી નાંખી હતી, અને ત્યારથી સ્થાનકમાં દાણે પડેલે હોય તે હવે તેના ઉપર પાત્ર યા વાસણ ઉંધુ મારી દેવામાં આવે છે. આ જુ માખી આદિ અસંયતિ છે; છતાં તેવા જીવની ભૂલથી પણ તેરાપંથીઓથી રક્ષા થઈ જ જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે માનવ હૃદયની સ્વાભાવિક પ્રવૃત્તિ જીવની રક્ષાની જ હેઈ, અસંયતિ જીવની રક્ષા કરવી નહિ, એ તેરાપંથી જૈન સાધુઓ ઉપદેશ આપે છે, તે ઉપદેશ મિચ્યા છે. ૨૮–૨૯.
इनको ज्वाब आवै नही, जद तुरत ही नट जाय । पंथी बस नही जीभडी उलट पलट हुय जाय ॥२७॥ ते सिद्धान्त झूठा पाणिया, भोलाया बहु बाल । कुतर्ककुहेतु लगाविया, जिम रच्योमदारी ख्याल॥२८॥
તેરાપંથી સાધુઓ પાસે આ દલિલના કાંઈ જવાબ નથી, ત્યારે આવી દલિલ થતાં તેમને મિજાજ જાય છે તે પછી જીભ તેમના હાથમાં રહેતી નથી અને તેઓ ફાવે તે લવાર કરે છે, પણ તેથી કાંઈ સત્ય છુપાતુ નથી હે તેરાપંથી સાધુઓ! તમારા તર્કો અને હેતુઓ ખરાબ છે, તમે સિદ્ધાંતે રૂપી મદારીની જાળ પાથરી છે, તમારા સિદ્ધાંત જુઠા છે અને તેથી બાળક છે (અજ્ઞાન મનુષ્ય) ભેળવાયા છે, એ ખરેખર બાળ. તું કમનસીબ છે. વ–૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com