________________
થીજ તેરાપથી સાધુઓની, લીખમજીમાંની શ્રદ્ધાને નાશ થયો હાઈતેમની પાસે બે ખાતા હોવાની વાતે ઉપદેશાવી હશે!૧૨-૧૪.
असंयतीको जीवों, थै कहो वंछां नाहिं । मुख वायू मुख ढांककर, क्यों तू रेह्या बचाय ॥१५॥ जद कहै पाट टालवा माहरो, मुखपत्ती बंधाय । वायूसे मतलब नहीं, जीवो चाहै मर जाय ॥१६॥ इम कपट करीने बोलता, ते में दउँ ओलखाय । जीतमलजी कह गया, हितशिक्षावली मांहिं ॥१७॥ रक्षा करनी कह दई, थारे जीतमलजी पूज्य । पाप टालवा ना कहो, तुम जिम कथन अबुझ ॥१८॥
તેરાપંથી સાધુઓ (જીવ બચાવવા એમાં પાપ છે, એવી પ્રરૂપણ કરતા;) કહે છે, કે અસંયતિ જીવનું જીવવું, સાધુઓ ઈચ્છી શકે નહિ. પણ તેઓ વાયુકાય છની હિંસા ન થાય તે માટે, મુહપત્તિ બાંધે છે; એ ઉપરથીજ સાબીત થાય છે, કે દયામાં પાપ છે, એ તેમને સિદ્ધાંત બેટ છે. જે તેરાપંથી સાધુઓ એમ કહે કે અમે તે પાપ ટાળવાજ મુહપત્તિ બાંધીએ છીએ, વાયુકાય જી જીવે મરે તેની સાથે અમારે લેવા દેવા નથી. તે પણ તેરાપંથી સાધુઓનું આ કથન, તેમના જીતમલજીના કહેવાથી જ ખોટું સાબીત થાય છે. તેરાપંથી સાધુઓના પૂજ્ય જીતમલે હિતશિક્ષાવલીમાં મુહપતિ બાંધવાનું કારણ જણાવ્યું છે. તેમાં તેમના પાપ ટાળવા મુહપત્તિ બાંધીએ છીએ, એમ જણાવ્યું નથી; પણ જીના સંરક્ષણાર્થે જ મુહપત્તિ બાંધવી, એમજ કહ્યું છે. ૧૫-૧૪.
जीवांकी यवनां भणी, कूप कीच पर जाय ।
जीवांकी यत्नां करें, तुरत देत पर 'ठाय ॥१९॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com