________________
:१७१
गरीब ग्रहस्थ वंदनां करै, तिका सिकार नाह पंथी माल मिलै ‘नहीं, ते घर जावै नाह ॥८॥ कैयक कठिन स्वभावसें, धन संम्पतरो सुख । पंथी माल घाल नहीं, तिणसों मोडै मुख ॥९॥ पंथी पुहु'चावण ग्रहस्थी, ग्राम ग्राम रहै साथ ।
आहारादिक निपजायकै, वहरावै हाथों हाथ ॥१०॥ पंथीआणों सुन करी, साहमा लावण जाय । रोटा दाल त्यारी करी, तुरत देत वहराय ॥११॥ पंथी विन तू आज कर, कसवै रोटा दाल । जद निदेषण मानस्यां, वहिरायो अहार ॥१२॥ वादोवाद कर घालता, कस वै रोटा दाल । मान बडोई वास्तै, चालै चाल कुचाल ॥१३॥
ગરીબ, તેરાપંથી સાધુઓને વહારવા બોલાવે છે, પણ ત્યાં તેરાપંથી સાધુઓ જતા નથી, કારણ કે ત્યાં માલમિષ્ઠાન્ન મળતાં નથી. જે શ્રીમંત કૃપણ હોય અને રેજ મિષ્ઠાનો ન બનાવતા હોય, ત્યાં પણ આ સાધુઓ વહોરવા જતા નથી. વળી તેરાપંથી સાધુઓ વિહાર કરે છે, ત્યારે ગૃહસ્થ સાથે જાય છે અને રસ્તામાં આહાર તૈયાર કરીને, તેમને વહેરાવે છે. તેરાપંથી સાધુઓ આવે છે, એમ સાંભળી ગૃહસ્થ રસોઈ તૈયાર કરી, તે સાથે લઈ, સાધુઓને લેવા જાય. છે અને તેમને આહાર વહેરાવે છે. આ રીતે સાધુઓને વહેારાવવામાં ગૃહસ્થ મેટાઈ માને છે, પરસ્પર હરિફાઈ કરે છે અને તેવું भान भेजा , नरीतिथी. अन्य रीते ते छ. ८-१३.
श्रीनैमनाथ जगवानके, भक्त श्रीकृश्न गोपाल । साथ साथ फिरिया नहीं, कियां न रोटा दाल ॥१४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com