________________
૧૬૯
રેલે પણે કહેવાય? સાધુઓને માટે આમંત્રણ આપોને
લાવે ત્યાં વહારવા જવું, એ આચરણ વર્જ્ય ગણ્યું છે. છતાં તેરાપંથી સાધુએ આ રીતે અપાતો આહાર પણ સ્વીકારી, ધર્મભ્રષ્ટ થાય છે. પ૬–૭. इती तेरहपंथी नाटकै द्वितीय खडे तेडियो नूतियो दोष
भोग नाम्ने सप्टय प्रकर्ण समाप्तम् :અતિથિ આહાર ભક્ષણ પ્રકરણ સમાપ્ત:
अथ तेरहपंथी आधा कर्मी आहार भोगे ते वर्णन
| તારા |
દેહરા. 'पंथी-पूछ पूछ के लेवता, आहार पाणीमें दोप । दोष दोष दियो श्रावगां, म्हानै दोष नहि कोय ॥१॥
|| હોઢા !
દોહરા. उत्तर-पंथी अर्थे श्रावगा, भोजन करै तयार ।
पंथी पूछ :तव कहै, बहानां लेई हजार ॥१॥ कई पितर पूज्यो कहें, कई पावडो प्यार । जद पंथी लेई खावता, ओ आधाकर्मी अहार ॥२॥
તેરાપંથી સાધુઓને કેઈપણ પ્રકારનું ભજન વહેરવામાં કિંઈ પણ રીતે દેષ લાગતું નથી, કારણ કે તેઓ તે પૂછી પૂછીને આહાર વહેરે છે. એ બચાવ કેટલાક તેરાપંથીઓ
જૂ કરે છે, એ બચાવને ઉત્તર એ છે, કે તેરાપંથી ગૃહસ્થ સાધુઓ માટેજ આહાર તૈયાર કરે છે અને જે કે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com