SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮: एहवों वचन पंथी सुनी, सावधान हुई जाय । वस्वत उडी के गोचरी, वाग्वारमा थाप ॥३॥ लैई झोली पातरा, नाठा नाठा जाय । में तने पुछू हे सखी, ओडियो थयो के नाय ॥४॥ તેરાપંથી ગૃહસ્થ, સ્થાનકે (તેરાપંથી સાધુઓને ઉતારે) જાય છે, અને સાધુને કહે છે, કે “અમુક જણ તેના બારણામાં ઉભા રહીને, આપની ભાવના ભાવે છે, અથવા સામાયિકમાંથી ઉઠીને શ્રાવકે સાધુને કહે છે, કે “આજે મારે ત્યાં પધારજો!” આવા શબ્દો સાંભળી તેરાપંથી સાધુઓ હાથમાં ઝોળી અને પાત્ર લઈ, દેડતા દેડતા તેમને ઘેર ગોચરી વહોરવા પહોંચી જાય છે. હે મિત્ર! આ રીતે આહાર લેવા જનારે, “તેડિયે નતિ” (જમવા માટે નિમંત્રણ આપી તેડેલો) એમ કહેવાય કે નહિ વારૂં? ૧–૪. पात्रे दिन त्यारी करै, भोजन विविध बनाय । वेला कुवेला कहै, ओ नुतो थयो कै नाय ॥५॥ मित्र जमाइ कारणे, भोजन विविध बनाय । वेला कुवेला कहै, ओ नुता थयो कै नाय ।६॥ लाध वंदणा गुणतां थकां, पंचम पदके मांह । तेडितो नूतियो वनियो, साधु भोगै नाह ॥७॥ તેરાપંથી ગૃહસ્થો આમંત્રણ આપી, સાધુઓને વહોરવા બોલાવે છે, ત્યારે સમય અસમય જોયા વિના, ગૃહસ્થને ત્યાં આખો દિવસ પકવાને બનાવવામાં પુરે થાય છે. આ રીતે બનાવેલા મિષ્ટાન્નો જઈને વહારનારે, તે સાધુ કહેવાય કે નેતShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy