________________
૧૧૦:
पंथी-नाह तीखो उपयोग सम, पंचमकालके मांहि ।
तिण ले ती मुख वास्त्रका, मुख कै न्ह्या बंधाय ॥ ११ ॥ પં. –આ પંચમકાળમાં મુહપત્તિને હાથમાં રાખવાથી તેને
સારે ઉપયોગ થઈ શકતું નથી. તે પછી તેને પુરતે ઉપયોગ થાય, એ હેતુથી મુખપત્તિ મુખ સાથે બાંધીજ
દેવી, એમાં શું ખોટું છે? ૧૧. प्रे. य -सुन्दर देखी कामनी, मनडो तुम ललचाय ।
उपयोग चूकै मन विगडे, आख्यां लेइ बंधाय ॥ १ ॥ इर्या सुमती चालतां देख देख पग टेक । उपयोग चूके तिण समय, मर गया जीव अनेक ॥२॥ इण कारण तू रजोहरण, गलै लेत लटकाय ।
जीव पूजी नै तुम आगलै उपयोग खामी टलजाय ॥ ३ ॥ . ય૦-મુખમાં રજ જતી ટાળવા મુહપત્તિને વ્યાજબી
ઉપયોગ ન થાય, તે મુંબજ બાંધી લેવું, એ જે કટપે છે, એમજ માનીએ, તે તે ભારે અનર્થ ઉભું થાય છે. જૈનમુનિનું મન સુંદર સ્ત્રી દેખીને કદાચ વિચાર ભ્રષ્ટ થાય, માટે તેમણે આખો પણ બાંધી રાખવી જોઈએ, એમ તમારા કહ્યા પ્રમાણે માનવું પડે છે કે જે દેખીતી રીતે જ ખોટું છે. ચાલતી વખતે જોઈ જોઈને પગ મુકવામાં આવે છે, એ સમયે રજોહરણને દુરૂપયોગ થાય છે. અનેક જીવમરી જાય છે, એ પાપ ટાળવા તમે તેરાપંથી સાધુઓ રજોહરણું ગળે લટકાવી લે છે. પણ
એ વખતે જીવની સંભાળ રાખીનેજ જે તમે ચાલે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com