SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ વિ. સં. ૧૫૪૧ માં પં. સેમચારિત્રગણિએ પણ ગુરુ ગુણરત્નાકર કાવ્યમાં એને અનુસરતું સૂચવ્યું છે કે– “જેઓએ(સેમદેવસૂરિએ) તરુણવયમાં હોવા છતાં પણ, રાજ-સભામાં હર્ષ વર્ષાવતાં વાક્ય વડે, વિદ્યા સંબંધી વિવાદેવડે મદમત્ત થયેલા વાદીઓનું નિવારણ કરીને પિતાની કવિતા –કલાના અતિશયથી કુંભકર્ણ રાજાને રંજિત કર્યો હતે. જેઓએ(સેમદેવસૂરિએ) પિતાની વાણીની મધુરતા, કવિતા, સમસ્યા-પૂર્તિ વિગેરેવડે પાવકાવનિપ(પાવાગઢના રાજા) જયસિંહ, અને જીર્ણ દુર્ગ(જુનાગઢ)ના રાજ રા મંડલિક વિગેરે નરેન્દ્રોના હદયમાં ચમત્કાર પમાડ્યો હતે. जगदनुपमरूपध्वस्तकन्दर्पदर्पः शशिविशदयशोभिः शोभिताशेषविश्वः । पदनतनरदेवः सोमदेवः स सूरिश्चतुरिमसुरसूरिभूरिभा भासते स्म ॥" –સેમસૌભાગ્યકાવ્ય જૈિન જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ દ્વારા પ્ર. સર્ગ ૧૦, પદ્ય ૩૮ થી ૪૧ ]. –સોમસૌભાગ્ય-ટિપ્પન ચા. સ્મા. ગ્રં, ૨૨ પટ્ટાવલી–સમુચ્ચય ભા. ૧, પૃ. ૩૯ ]માં જણાવ્યું છે કે___ “महाबादी समर्थव्याख्याता मेवाडाधिपतिकुंभकर्ण-जीर्णदुर्गाधिपतिमंडलिक-चांपानेराधिपतिजयसिंहपूजितः समर्थकविः श्रीसोमदेભૂ!િ ” ભાવાર્થ–મહાવાદી, સમર્થ વ્યાખ્યાતા અને સમર્થ કવિ શ્રેમદેવસૂરિ, મેવાડના અધિપતિ કુંભકર્ણ, જીર્ણદુર્ગ(જૂનાગઢ)ના અધિપતિ મંડલિક અને ચાંપાનેરના અધિપતિ–રાજા જયસિંહવડે પૂજિત-સત્કૃત-સન્માનિત થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy