________________
મહામૂટ જા . એટલું જ નહીં પણ તે ક્ષમાર્ગથી ચુકે છે; એમ જાણવું. એવામાં જે કેને ભવપણના પરિપાકથી સમ્ય સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય, તો સમજવું કે, તેના હૃદયમાં જ્ઞાન પ્રગટ થયું અને તે ઉમંગથી ઉર્વ દિશા તરફ ચાલ્યું. પછી કઈ કર્મથી તે રેકાઈ શકાવાને નથી. તે મહાન આત્મા દર્પણની પિંડ ઉજવળ થઈ પિતાના સાનેપગપણથી કારણરૂપી થઇ પિતાના મુક્તિરૂપ કાર્યની સમીપ પોતે જ હુકે છે.”
પ્રવાસીની આ વ્યાખ્યા સાંભળી જ્ઞાનચકે પિતાની જ્ઞાનકળા વિશેષ પ્રકાશ કરી તે પ્રવાસીને આલિંગન આપ્યું. તેના આનંદમય આલિંગનથી પ્રવાસીને એ પરમાનંદ પ્રગટ થયું કે જે અવનીય હતો. તેજ વખતે તેના હૃદયમાં જ્ઞાન અને કર્મના વર્ણનની એક બીજી કવિતા સ્કરી આવી. તે વખતે જ્ઞાનચકે મૃદુહાસ્ય કરી કહ્યું, ભદ્ર, તારા હદયમાં જે કુરણ થઈ છે, તેને વાણી રૂપે પ્રગટ કર, તરત પ્રવાસી નીચે પ્રમાણે કવિતા –
તેવૈયા. લાં ઝણ મને વિનારા રાષ્ટ્રિ સજા, तोओं अंतरातमा धारा दोइ बरनी; एक ज्ञान धारा एक राजाशन कम धारा, दुदकी प्रकृति न्यारी न्यारी न्यारी धरनी; झान धारा मोक्षरूप मोक्षकी करनहार, दोषकी हरनहार नौ समुद्र तरनी;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com