________________
ચતુર્થ ભૂમિકા.
(પાપ પુણ્યની ભૂમિકા.)
ઉછળતા આનદ સાગરમાં મગ્ન થયેલા અને પોતાના નવનવા
પ્રવાસની અદ્ભુત આશાને ધારણ કરતા જૈનપ્રવાસી તે મનોહર ફારને જોઇ ઉભા રહ્યા, તેણે પાતાની દૃષ્ટિ આકાશ તરફ નાંખવા માંડી, તેવામાં ગાપુરના શિખર ઉપરથી નીચે પ્રમાણે એક ગાથા સાંભળવામાં આવી:
K
વિત્ત.
“નાને અંતે દાત ઘટ અંતર, विनशे मोह महातम रोक;
शुन अरु अशुभ करमकी सुविधा, मिठे सहज दिसे इक थोक ;
जाकी कक्षा होत संपूरन, प्रति जसे सब लोक अशोक ; सा बोध शशि निरखि बनारस, सीस नमार देतु पग धोक.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com