________________
( ૮ ) રાનભાવ અને મિથાવભાવ એક કહેવાય નહીં. જે રાગ દ્વેષ માહ વગેરે ભાવ છે તે જ્ઞાનમાં લેતા નથી, તેથી જ્ઞાન કર્મથી જુદું છે. તેથી સિદ્ધ થયું કે, જે રાતા હોય તે કર્તા હેઈ શકે નહીં
વળી મારા હૃદયમાં હુરે છે કે, પુદગળવ્યરૂપ કર્મ અને રાગ દ્વેષાદિક ભાવ એ બને મળીને એક રૂપ થાય નહીં. એ બને ભાવ ભિન્ન સ્વરૂપમાં છે, પણ તે જીવમાં કાંઇ રહેતા નથી, કારણકે, જે કપિંડ છે તે પુદગળરૂપી છે અને રાગદ્વેષાદિભાવ તે તો મૂઢ જીવને ભ્રમ છે. અલક્ષ્મ જીવ તેની એકતા લેતે રહે છે, અને પુદગળ અનંતતાને લેતા રહ્યા છે, તે કર્મના કર્તાપણાને
એ બન્ને સમપ્રકૃતિ કેમ ધારણ કરશે? આ જગતમાં સર્વ કે પતિપિતાના સ્વાભાવિક વિલાસમાં મગ્ન થઈ રહ્યા છે. જે પિતાને સહજ સ્વભાવ છે તે જ તે પરિણમી રહે છેએ ન્યાયની વાત છે, તેથી બજારૂપી કર્મ કર્તા જીવ છે એવું બેલના જીવ તદન મેહથી વિકળ છે.
પ્રવાસીનાં આ વચન સાંભળી શુદ્દાનુભવ પ્રસન્ન થઈને
–હે જ્ઞાની મુસાફર, તારામાં મારા સ્વરૂપનું જ્ઞાન જોઈ હું પ્રસન્ન થઈ ગયો છું. તારા અને મારા સમાગમની કૃતાર્થતા થઈ ગઈ છે. હવે હું જાઉં છું. મને પ્રસન્ન થઈને રજા આપ.
પ્રવાસી ગદગદ સ્વરે બે –મહાનુભાવ, આપના વિના મારાથી શી રીતે રહેવાશે? આપના પવિત્ર સમાગમને અપૂર્વ આનંદ અનુભવી મારું હૃદય આનંદમય થઈ રહ્યું છે.
શુદ્ધાનુભવે પ્રેમપૂર્વક કહ્યું, ભદ્ર, તું ચિંતા રાખીશ નહીં, હુ માત્ર સ્થળ સ્વરૂપથીજ તારાથી જુદે પડું છું પણ મારું સૂક્ષ્મ સ્વરૂપ તારામાં હમેશાં વાસ કરીને રહેશે, તું સદા શુદ્વાનુભવી થઈ મારા અપૂર્વ આનંદને ભક્તા રહ્યા કરીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com