________________
( ૭૫ )
બંને મદા રતનથી ક્યોતિમ ક્ષી સકે, जलकी तरंग जैसे लीन होइ जलमें तैसे शुद्ध प्रातम दर पर जाय करी, उपजे बिनसे थिर रहे निज पक्ष में ऐसे विकलपी जलपी आनंदरूपी, अनादि अनंत गहि लीजे एक पल में; તાજો અનુત્તવ સ્ત્રીને પરમ શીધ્રુવ નીને, बंधको विलास भारी दीजे पुदगुलमें. " ॥ १ ॥
પ્રિય પ્રવાસી, આ કવિતાની વ્યાખ્યા તા તારે મુખેથીજ સાંભળવી છે,
પ્રવાસી—મહાનુભાવ, એ કવિતાની વ્યાખ્યા મારાથી યથાર્થ રીતે થઇ શકશે નહીં. જો આપ પાતે તે કહી બતાવાતા મને વિશેષ આનંદ થાય.
શુદ્ધાનુભવે સાનદ થઇ કહ્યું, હું પ્રયાસીન, સાવધાન થઇને તે સાંભળ.
“ જેમ હીણ તથા રત્નની અંદર જ્યોતિમાં લહરી ઉઠે છે, તે જ્યોતિમાંજ સમાઈ જાય છે. જેમ પાણીના માજા પાણીમાંજ સમાઇ જાય છે, તેમ શુદ્ધ આત્મ દ્રવ્યના જે જ્ઞાન પ્રમુખ ગુણના પર્યાય છે તે સમયે સમયે ઉપજે છે અને વિશે છે. અને મ પોતાના દ્રવ્ય સ્થાનમાંજ રહે છે, જે ઉપજવું અને વિણસવું એ વિકલ્પ પર્યાયને આશ્રયે થાય છે; મમાં તા સ્થિતાજ રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com