________________
( ૭૩ )
નિર્મળ આત્મા મુક્તિના પવિત્ર માર્ગના સંપૂર્ણ અધિકારી છે. તારા અધિકાર જોઇ મારૂં હૃદય અતિશય સંતુષ્ટ થાય છે, તેથી હું તારી પાસે કર્તા, કર્મ અને ક્રિયાની ત્રિમૂર્ત્તિ વિષે સારૂં વિવેચન કરવા ઇચ્છું છું. વળી હે ભદ્ર, તે વિષે તારે કાંઈ શંકા હાય તા ખુશીથી પુછ્યું.
પ્રવાસીએ સસ્મિત વદને જણાવ્યું, મહાનુભાવ, આપના પૂર્ણ ઉપકાર માનું છું, પછી તે દિવ્ય પુરૂષે પેાતાનું વિવેચન શરૂ કર્યું.
ભદ્ર, આ ચતુર્ગતિરૂપ સ'સામાં ભ્રમણ કરવાના આત્માના વ્યવહાર છે, તેથી જો વ્યવહારનયવર્ડ જોઇએ. તે આત્મા કર્તા દેખાય અને બંધમાં પણ જણાય. પણ જો તેને નિશ્ચયનયથી અવલાકીએ તે। તે જ્ઞાનનાજ કર્તા દેખાશે, અને તેને જ્ઞાનસ્વરૂપી જોઇએ તા એ આત્મા બધ રહિત જણાશે નહીં. તેથી એમ સિદ્ધ થાય છે કે, રે લા વ્યવહારપક્ષે આત્મા મધમાં લાગશે અને નિશ્ચયપક્ષે અધરહિત લાગશે. વ્યવહાર અને નિશ્ર્ચય એ અને પક્ષ અનાદિ કાળથી ગ્રહણ કરેલા છે. તે ઉપરથી કાઇ વ્યવહારનયના પક્ષી જીવને સમળ કહે છે અને કાઈ નિશ્ચયનયના પક્ષી જીવને વિમળ કહે છે. પણ જેણે પોતાનુ ચિદાનંદ સ્વરૂપને અનુભળ્યું હાય, તેવાજ સત્ય ચિદાનંદ છે. કોઇ સભ્યષ્ટિ જીવ હાય તે આત્માને બધાએલા પણ માને, અને નહીં બધાએલા પણ માને, પણ એ માનવામાં જે અન્ને નયના ભેદ જાણે છે, તેજ જ્ઞાની કહે વાય છે અને જીવના શુદ્ધ સ્વરૂપને ઓળખનાર પણ તેજ છે. તેને માટે નીચેનુ' કાવ્યપદ્ય મનન કરવા યોગ્ય છે:
પાખ્યો મારૈ ચુકયો માન, ઉર્દુનો રવ ગાન, सोइ ज्ञानवंत जीव तत्त्व पायो तिनही."
T.~~૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com