________________
( ૫ )
મીજી
સ્વરે જણાવ્યું.” મહાનુભાવ, આ નગર તત્ત્વનુ' દેખાય છે, હું કાંઈ જાણતા નથી આપ કૃપા કરી મને વિશેષ માહીતી આપે. તે દિવ્ય પુરૂષે વિનયથી કહ્યું—“ ભદ્ર, આ નગર તત્ત્વભૂમિ કહેવાય છે. આ પવિત્ર ભૂમિમાં જે અધિકારી હાય તેના કે થીજ પ્રવેશ થઇ શકે છે, એ ઉપરથી મુસા૨ે કહ્યું “મહાનુભાવ, આ તત્ત્વભૂમિમાં પ્રવેશ કરવાને કા અધિકારી જોઇએ ? દ્રિવ્ય પુરૂષે જણાવ્યુ. તે અધિકારીની પરીક્ષા હુ· પોતેજ કરૂ છુ, પથિકે પુન: હ્યુ', મહાશય ! ત્યારે મારી પરીક્ષા પણ આપજ કરશે ? મહાશયે કહ્યું, હા, હું પાતેજ તારી પરીક્ષા કરીશ. આ પ્રમાણે કહી તે દિવ્ય પુરૂષે ક્ષણવાર ધ્યાન કર્યું, અને પછી તેણે પેલા મુસાફરને પ્રશ્ન કર્યો. ભદ્ર, જો તું આ તત્ત્વભૂમિમાં પ્રવેશ કરવાની ઇચ્છા રાખતા હુ· તેા પ્રથમ તારે અનુભવની જરૂર છે. અનુભવ વિના આ ભૂમિમાં કઇ પણ પ્રવેશ કરી શકતા નથી, તેથી આ ભૂમિના પ્રવેશદ્વાર આગળ અનુભવને માટે એક દાહા આપેલા છે, જે તારા વાંચાવામાં આવ્યો હુરો. હવે તને એટલુ જ પુછવાનું છે કે, અનુભવથી શેા લાભ થાય છે ? અને અનુભવના મહિમા કેવા છે? તે વિષે તુ' વર્ણન કરી બતાવ. એ અનુભવના મહિમાનું વર્ણન કરવાથી આ તત્ત્વભૂમિમાં પ્રવેશ કરવાને તું અધિકારી છે કે નહીં? એ વાત જણાઇ આવશે. જ્યારે એ પરીક્ષામાં તું પ્રસાર થઈશ તા પછી તને. આ તત્ત્વભૂમિમાં પ્રવેશ કરવાની આજ્ઞા આપવામાં આવશે” તે દ્રિવ્ય પુરૂષના આવાં વચનો સાંભળી તે જૈન મુસાફર ઉત્સુક થને ઓલ્યા—મહાનુભાવ,સાંભળેા—દ્ધ અજ્ઞાત વસ્તુ જાણવાને મનમાં વિચાર તથા ચિંતવન કરતાં છેવટે જ્યારે મનમાં ઠીક લાગે અને સત્ય સ્વરૂપ સમજાય તે વખતે જે રસાસ્વાદ આવે અને તેનાથી જે સુખ ઉપજે તે અનુભવ કહેવાય છે. એ અનુભવના આન’ઢ એ પ્રકારના છે. એક માથાન‰ અને ખીજો અંતર ગાન‰કોઈ વિષય તથા સાંસારિક વ્યવહાર સંબંધી અનુભવ થતાં જે આનંદ ઉપજે તે આહ્વાનઢ કહેવાય છે, અને ધર્મ ધાર્મિક ક્રિયા તથા જ્ઞાનને અનુભવ થતાં જે આનંદ ઉપજે તે અંતર્ગાનદ કહેવાય છે. તેના બીજા નામ દ્રવ્યાનુ ભવાનઢ તથા ભાવાનુ ભવાન ૢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com