________________
( ) જ્ઞાન-જ્ઞાનની આરાધનાથી પ્રવાસી–જ્ઞાનનું આરાધન કેવી રીતે કરવું?
જ્ઞાન–જ્ઞાન પંચમીએ અથવા બીજા પવિત્ર કલ્યાણકારક દિવસમાં
પ્રવાસી–બીજું શું ન કરવું? જ્ઞાન–મારી આશાતના ન કરવી.
જ્ઞાનને આ ઊત્તર સાંભળી પ્રવાસીએ અંજળ જોડી કહ્યું, મહાનુભાવ, આપના (જ્ઞાન) ગુણને મહિમા જે સમાધિશાસ્ત્રને અનુસરીને રહે છે, તેનું વર્ણન કરી મારા અંતરાત્માને પ્રસન્ન કરે
જ્ઞાને હાસ્યપૂર્વક કહ્યું, ભદ્ર, તે જ્ઞાન ગુણને મહિમા જે સમાધિ શાસ્ત્રમાં દર્શાવ્યું છે, તે સાવધાન થઈને સાંભળ
જ્ઞાન ગુણના ઉપાસક પુરૂષે પ્રથમ આત્માના વિકારને ત્યાગ કર, અજ્ઞાન દશામાં આર્ત તથા રિદ્ર ધ્યાનથી ઘણાં સંકલ્પ વિકલ્પ થયા કરે છે, અને તેથી આત્માને વિષે વિકાર ઉત્પન્ન થાય છે, તે આત્માના વિકારને ત્યાગ કરી એકાંત સ્થળે રિથર આસન કરીને બેસવું. ત્યાં સારા પરિણામથી મનને સ્થિર કરી આ શરીરરૂપી સરેવરને ધારી ધારીને એવું તે શરીરરૂપ સરેવરમાં ઊજવળ કમળરૂપ હું પિતે છે, એમ ધારી તે કમળમાં તારે પોતાને જ ભ્રમરરૂપે થવું. એમ કરવાથી હાર પાંખડીવાળા કમળમાં તું વિલાસ કરીશ. આનું નામ પિંડસ્થ
ધ્યાન કહેવાય છે. એ ધ્યાનમાં પિતાના સ્વરૂપની અવશ્ય પ્રાપ્તિ થાય છે અને તેથી તારા હૃદયમાં જ્ઞાન ગુણને વિલાસ પ્રગટ થશે,
હે પ્રવાસિમિત્ર, એ જ્ઞાન ગુણને આવીર્ભાવ થવાથી તેને બે વસ્તુનાં જુદાં જુદાં સ્વરૂપ દેખાઈ આવશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com