________________
";
",
દ્વિતીય ભૂમિકા.
--
૦૦
——
(અજીવ તત્વભૂમિકા.) જીવ તત્વનાં શુદ્ધ સ્વરૂપને જાણી હદયમાં આનંદ પામતા જૈન
=> મુસાફર તે દરવાજામાં પડે. ત્યાં તેને સર્વ વસ્તુ દશ્યમાન થવા લાગી. તવભૂમિને વિલક્ષણ વિલાસ તેની દિવ્ય દષ્ટિ આગળ ઉલાસ પામવા લાગે, ઉત્તમ વિચારના પૂર્ણ સાગરનું અવલોકન કરતા અને તેના જુદા જુદા ભાગ પાડી દરેક અંશનું મનન કરતો તે આગળ ચાલતું હતું. તેવામાં એક દિવ્ય તેજ તેના જેવામાં આવ્યું છે તેમાં કોઈ વિલક્ષણ વ્યકત વિરૂપ દેખાતું હતું. તેને જોતાંજ પ્રવાસી અતિશય પ્રસન્ન થઈ ગયું. તેણે તે દિવયતિને વિનયથી નમન કર્યું અને તેની આગળ તે નગ્ન થઈને ઊભું રહે તે દિવ્ય તેજમાંથી નીચે પ્રમાણે મધુર ધ્વનિ પ્રગટ થશે –
યા. परम प्रतीति उपजाइ गनघर कीसी, अंतर अनादिकी विनावता बिदारी है। जेदझान दृष्टिसों विवेककी शक्ति साधी, चेतन अचेतनकी दशा निरवारी है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com