________________
ભૂમિકામાં તને જે જે પાત્ર મળ્યાં હતાં, અને તેમના તરફથી જે જે સ્વરૂપના બેધ તે સાભળ્યાં હતાં અને અનુભવ્યાં હતાં તે બધાં આ બીજી ભૂમિકામાં સ્કરણાયમાન થશે અને તેથી તેને તારા આત્મામાં અનુપમ આનંદ પ્રગટ થશે, “પ્રિય પ્રવાસી, તારું કલ્યાણ થાઓ.”
આ પ્રમાણે કહી તે અદશ્ય વાણી વિરામ પામી અને તે સાંભળી મનમાં મગ્ન થતા જેન મુસાફર આગળ ચાલે ત્યાં દરવાજે સ્વત: ઊઘડી ગયું અને તેમાં તેણે સાનંદ થઈને પ્રવેશ કર્યો.
પ્રથમ જીવતત્વભૂમિકા.
સમાપ્ત,
*, * * *
,
-
r
"
કે
છે
=
ર
ક
કાક
-
ન
:
જા
ન
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com