________________
( ૩ ). જ્ય વનિ કરતું ત્યાંથી આગળ ચાલતું થયું. જ્યાં સુધી તે દૃષ્ટિગોચર થયું, ત્યાં સુધી જૈન પ્રવાસી અનિમેષ દૃષ્ટિએ તેનું અવકન કરતે ઉભે રહ્યા
વસ્તુ સ્વરૂપ અદશ્ય થયા પછી જિન મુસાફર આગળ ચાલ્યા ત્યાં એક સુંદર દરવાજે જોવામાં આવ્યું. તેની પાસે નજીક આવતાં નીચે પ્રમાણે એક રસુતિમય કાવ્ય સાંભળવામાં આવ્યું:
सवैया.
" जाकी देह दूति सों दसो दिसा पवित्र जप, जाके तेज, आगे सब तेजवंत रुके हैं। जाको रूप नीरखी चकित महा रूपवंत, जाकी वपुवाससों सुवास और लुके हैं ॥ जाकी दिव्य धुनी सुनी श्रवनको सुख होत, . जाके तन लच्छन अनेक आइ ढूंके है । तेइ जिनराज जाके कहे विवहार गुन, निहचे निरखी शुछ चेतनसों चुके है ॥ १॥"
આ સ્તુતિ કાવ્ય સાંભળી પ્રવાસીને આત્મા ભક્તિભાવનાથી ભરપૂર થઈ ગયા. ક્ષણવાર પછી તેજ દિશામાંથી નીચે પ્રમાણે તેની વ્યાખ્યા સાંભળવામાં આવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com