________________
( 30 )
પ્રવાસ માર્ગને કલ્યાણ રૂપ મનાવશે. ભદ્ર, અહીંથી તું થોડે દૂર જઈશ, ત્યાં તને એક સુંદર બાળા મળશે, તેને તુ શુદ્ધતાથી - ળખી લેજે.
આ પ્રણાણે કહી તે જ્ઞાતા પુરૂષ આગળ ચાલતા થયા, અને જૈન મુસાફર ત્યાંથી આગળ ચાલ્યો, થોડે દૂર જતાં એક સુંદર માળા નીચેનુ પદ્ય ખેલતી ખેલતી તેને સામી મળી—
સા
'शुभज्ञानी कहै भैया जव्य, सुनो मेरी शीख, केहू जांति कैसे हुके एसो काज कीजिए । एकहु मुहूरत मिध्यात को विध्वंस हो, ज्ञानको जगाड़ अंस हंस खोजि लीजिये ॥ वाहीको विचार वाको ध्यान यह कौतूहल, यही जरि जनम परम रस पीजिए । तजी जववास की विलास सविकासरूप, अंतरि मोहको अनंत काळ जी जिए. ॥ १ ॥
66
આ અધ્યાત્મ વાણી સાંભળી પ્રવાસી પ્રેમમય બની ગયા. તેણે વિનયથી એ સુંદર ખાળાને નમન કર્યું. અને નમ્રતાથી પુછ્યુ કે, મહાશયે, આપ કોણ છે ? આળાએ મૃદુહાસ્ય કરતાં ઉત્તર આપ્યા. ભદ્ર, હું કાણુ છુ ? એ તમારેજ જાણવાનુ છે, કારણકે, આ ભૂમિના સુસાર જે અહિં સુધી પ્રવાસ કરે, તેણે મારા સ્વરૂપને ઓળખવુજ જોઇએ.
(6
જૈનપ્રવાસી ક્ષણવાર ધ્યાન ધરી મેલ્યા પવિત્ર થી, હુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com