________________
( ૧૪ )
આગમે ઉત્સાહથી જણાવ્યુ. ભદ્ર, અહીંથી જેમ જેમ ગત જા, તેમ તેમ તમારા હૃદયમાં વિશેષ સતાષ થતા જશે. આટલું કહી તેને રજા આપી પવિત્રમૂર્તિ જિનાગમ ત્યાંથી
પ્રસાર થઇ ચાલતા થયા.
જૈન મુસાફર પવિત્ર તત્ત્વભૂમિની રચના જોતા જોતા આગળ ચાલ્યા, ત્યાં તેને બે પુરૂષો સામા મળ્યા. તેમાં એક પુરૂષ વિચિત્ર હતા અને ત્રીજો પુરૂષ શાંત અને દિવ્ય સ્વરૂપને ધારણ કરનારા હતા. તેઓને જોતાંજ મુસાફર સ્વયંમેવ ઉભા રહ્યા, અને તેણે બે હાથ જોડી તેમને વંદના કરી.
જૈન મુસા વિનયથી જણાવ્યું, મહાશય, આપ અને કોણ છે ? અને આ ભૂમિમાં કયાં રહે છે. ? મુસાની આ વાણી સાંભળી તેઓ હંસી પડયા અને ક્ષણવાર તેની સામે એકી નજરે જોઇ રહ્યા. પછી તેઓ સાથે માલ્યા—ભદ્ર, જો તું ચતુર હૈ। અથવા આ પવિત્ર ભૂમિમાં પ્રવાસ કરવાને અધિ કારી હેા, તા. અમેને જુદા જુદા ઓળખી કાઢ ? અમે અને સાથે રહીએ છીએ તથાપિ અમારા માર્ગ જુદા જુદા છે. અમા રા સ્વરૂપમાં એક બીજા વચ્ચે ઘણા તફાવત છે. છતાં દરેક પ્રસગે અમારું સાથે ઉપયોગ થઇ શકે છે.
તે બન્નેની આવી વાણી સાંભળી જૈન મુસાર પ્રસન્ન થઇને મેલ્યા—મહાશયો, તમારૂં' સ્વરૂપ મારા જાણવામાં આવ્યું છે. જો તમારી ઇચ્છા હોય તા હું તમારી ખરેખરી ઓળખ આપું. તેઓએ આનંદપૂર્વક જણાવ્યું, હા, ખુશીથી કહે ? અમે પણ તારી આકૃતિ ઉપરી જાણી ગયા છીએ કે, તે અમારા સ્વરૂપને સારી રીતે ઓળખી લીધું છે. પછી મુસા હર્ષિત થઈને બાલ્યા—મહાશય, તમે નિશ્ચયનય અને વ્યવહાર નય છે. વિચિત્રતાને ધારણ કરનારા આપ વ્યવહારનય છા અને શાંત તથા દિવ્ય સ્વરૂપને ધારણ કરનારા આપ નિશ્ચયનય છે. તમારા સ્વરૂપમાં ખરેખરી શુદ્ધતા દેખાય છે, હવે આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com