________________
( ૧૦ )
“ જે મન, વચન અને કાયાના ત્રણ ચોગને ધારણ કરે છે, તથાપિ એ ત્રણે ચેાગથી અલિપ્ત રહે છે. જેને આત્મા અનત ગુણની પ્રગટતાને લીધે કેવળ જ્ઞાની રૂપ છે; જે કેવળ જ્ઞાનીના હૃદયરૂપ હમાંથી નદીરૂપે નીકળી શાસ્રરૂપ સમુદ્રમાં જને મળેલી છે, જે જિનભગવંતે અનતા નયસ્વરૂપ લક્ષણ સત્ય સ્વ રૂપે સિદ્ધાંતમાં વખાણેલી છે. બુદ્ધિવ'ત તત્વદર્શી પુરૂષો જેને લખી શકે છે, અને દુર્બુદ્ધિ મિથ્યા મતિ જેને લખી શકતા નથી તેમ જાણી શકતા નથી, એવી શ્રી જિનવાણી આ જગમાં જામત ને રહેલી છે.”
આટલું વ્યાખ્યાન કહી તે પવિત્ર મુસાફ઼ે નિવેદન કર્યું કે, હું વાગઢથી ! એવા સ્વરૂપવાળા તમે પાતેજ છે, અને આ જગના નિષ્કારણ ઉપકારી છેા. તમે અનંત જીવાના ઉદ્ધાર કરેલા છે, અને કા છે. દ્વાદશાંગીમાં પણ તમેજ વાસ કરીને રહેલા છે. તમારા પ્રસાદથી આ જગત ઉપર આગમરૂપ કલ્પવૃક્ષ નવ વિત થઇ રહેલ છે, એ કલ્પવૃક્ષની શીતળ છાયામાં રહી ભવ્ય વિજ્ઞાના પ્રમાધ સુખનો અનુભવ કરે છે, અને પેાતાના આત્માને ઉદ્ધાર કરે છે.
મુસાફરના આવા વચનો સાંભળી જિનવાણી પ્રસન્ન થઇ અને તેણીએ ઉંચે સ્વરે કહ્યું,
“ તત્વનૂમ: મુચિ, तत्वमार्गानुसारकः । जव त्वं जव्यजावेन, શ્રેય:;હિમવાનુદિ શા
"
“હું તત્ત્વ ભૂમિના મુસાફર ! તુ ભવ્યપણાથી તત્ત્વ માર્ગને અનુસરનારો થા, અને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કર આ પ્રમા હું આશીર્વચન ઉચ્ચારતી જિનવાણી ત્યાંથી ચાલી ગઇ, નિર્મળ મતિ પથિક તેને વંદના કરી આગળ ચાલ્યા—થાઉં દૂર જતાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com