________________
માણેક વસ્ત્ર વિગેરેની વૃષ્ટિ કરીને તથા પ્રભુને ખેલવા માટે પંચધાવી રંભાદિકને સ્થાપીને હર્ષને પૂરણ કરવા માટે ત્યાંથી નંદીશ્વર દ્વીપમાં જાય છે ત્યાં અઠ્ઠાઇ મહેસવ કરીને પિતાને કલ્પે સિધાવે છે, અને દરરોજ દીક્ષા અને કેવલજ્ઞાન ક૯યાણક મહત્સવ ઉજવવાની શુભ ભાવનાથી પ્રભુના ગુણેના ગાન કર્યા કરે છે. પ્રભુજીનો જન્મકલ્યાણક મહત્સવ, દેવતાઓ મેરૂ પર્વત ઉપર કરવા પ્રભુજીને પંચરૂપે ઇદ્રમહારાજે લઈ જવા અને ત્યાં સ્નાન કરાવવું, પૂજવું, વિગેરે ક્રિયાઓ મેરૂ પર્વત ઉપર થતી હોવાથી આ મેરૂ પર્વતને શાસ્ત્રકારોએ સુરગિરિ તરીકે ૫ પ્રશં છે. આ સુરગિરિની રચના ઉદ્યપાનમંડપમાં સમવસરણની રચના સામેજ કરવામાં આવી હતી, જેનું દશ્ય ઘણુંજ આકર્ષક બનવા પામ્યું હતું.
શ્રીચંદ પૂર્વનો સાર એવા શ્રીનવપદજીની આરા ઉના –અનંતજ્ઞાની શ્રીજિનેશ્વરદેવના શાસનમાં શ્રી નવપદ એજ સારભૂત વસ્તુ છે. આત્મકલ્યાણની સાધનાને માટે સાલંબન ધ્યાન આવશ્યક છે, અને શ્રીનવ
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com