________________
કચકચાટ થતો ન હતો કે જેથી વ્યાખ્યાન ડાળા જાય. ઉલટું મયુરની જેવી મેધ તરફ દૃષ્ટિ હોય તેમ સૌ કોઇની દષ્ટિ આચાર્યદેવ તરફ જ રહેતી અને આચા
શ્રી પિતાની અમતકરણ વાણીથી શ્રેતાઓના કમાં પેસી તેઓના ભવ્ય આત્માઓને પાવન કરતા હતા. અમૃતના આસ્વાદનો જેમ ધરાવો નથી થતો તેમ આ અમૃતવાણીને પણ શ્રોતાઓને ધરાવો ન હોતાજ થતો, અને નજ થાય એ તદન સ્વાભાવિકજ છે.
સમવસરણની રચના:-દેવતાઓ તેની રચના કરે છે. તેના ૩ ગઢ હોય છે. પહેલે રૂપાનો અને કાંગરા સાનાના બીજો સુવર્ણનો અને કાંગરા રનના અને ત્રીજો રત્નને અને કાંગરા મણિના, ત્યાં પ્રભુથી ૧૨ ગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે, જેની નીચે બેસી પ્રભુ દેશના–ધમે. પદેશ આપે છે. એક જનપ્રમાણ સમવસરણભૂમિમાં જળસ્થળમાં ઉત્પન્ન થયેલાં સુગંધી પંચવર્ણ ચિત્ત લેની વૃષ્ટિ ઢીંચણપ્રમાણુ દેવતા કરે છે. દિવ્યવનિ ભગવંતની વાણી | માલવ કા રાગ, શ, વાંસળી, માદિકના સ્વરવડે દેવતા પૂરે છે.
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com