________________
૫૩
રચના રચવી એટલે કે લીપી ધેાળી રરંગી પવિત્ર કલા ને સ્વચ્છ હવાવાળા માનમાં સિદ્ધચક્રજીના મંડપની રચના કરી તેમાં આઠ પાંખડીવાળા ગલયુક્ત ક્રમળની સ્થાપના કરી ધોળા ધાન્યથી શ્રીઅરિહંતજીની મધ્યગર્ભમાં સ્થાપના કરી પૂની પાંખડીમાં રાતા ધાનથી મિદ્ધપનું, દક્ષિણ પાંખડીમાં પીળા પાનથી આચાયજીનું, પશ્ચિમ પાંખડીમાં નીલા ધાનથી ઉપાધ્યાયજીનું અને ઉત્તર પાંખડીમાં શામ રંગના પાનથી સાધુપદનું સ્થાપન કરી ચારે વિદિશિયે ધેાળા પાનથી જ્ઞાન, દર્શન, ચારિત્ર તે તપપદની સ્થાપના કરાવી તે પાંખડીઓની પાછળ રાતા ધાનની તે પછી પીળા ધાનની અને તે પછી ધેળા ધાનની, સબવાળા કાંગરા કરી નવગઢ કરવા. રંગરંગના મૂળ-ધજાઓ-વસ્તુઓ નૈદ્ય વિગેરે તે આગળ ધરી પ પદે શ્રીફળ વિગેરે ધરવાં, અને નવપદ્દજીની પૂજા ભણાવી તથા શક્તિ પ્રમાણે નવ નવ વસ્તુઓ જ્ઞાનના ઉપકરણા વિગેરે પણ મૂકવાં, શક્તિ હોય તે–દેહેરાસર, જીર્ણોદ્ધાર, જિનબિંબ, સિદ્ધચક્રજીના ગટ્ટા, નવપદજીની પાટલીઓ, ધમ શાળા, મુકુટ, ઝરમર, તિલક, સિંહાસન
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com