________________
૫૬૨
સામાન્ય રીલિએ ઉજમણાની રીત અને તેમાં
ધરવી જોઈતી વસ્તુઓની યાદી શ્રીપાળ મહારાજના રાસને અંતે નવપદના ઉજમાને અંગે જે સમજણ આપી છે તે સમજણ ટુંક અને ઉજમણું કરનારાને અત્યંત ઉપયોગી છે અહીં તેની નકલ આપવામાં આવે છે. માત્ર આ નકલ નવપદને અંગે હોવાથી બીજા તપવાળાઓએ પ તપતાના તપની પદસંખ્યા ધ્યાનમાં લઈ તે તે સંખ્યા પ્રમાણે આ વસ્તુઓ કરવી એટલી સુચના છે. નવપદજીની ઓળીના ઉજમણાનો વિધિ
આ સુદિ સાતમથી આંબિલ કરવાં શરુ કરી પૂનમના દિવસ લગી નવ આંબિલ કરવાં એવી નવ ઓળી કરી જયારે નવે નવે એકયાશી આંબિલની ઓળી પૂણ થાય ત્યારે સાડા ચાર વર્ષે નવપદજીની ઓળીનું વ્રત પૂર્ણ થયે ઉદ્યાપન-૩જમણું કરવું જેથી વતની સફળતા સ્વાધીન થાય છે.
હાલના રિવાજ મુજબ પિતાના વિશાળ સુંદર મકાનની અંદર અથવા વિશાળ જિનભુવનમાં ઉજમણાની
Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com