________________
ઉણાપન
૫૪
માટે જેનેકામને જરા પણ ચિંતા કરવાની રહે નહિ. જૈનકામને તો ફકત જે અભણ સાધુઓ હોય અને તેના ચેલાને ભણાવવાનું હોય, તેને માટે જ ચિંતા કરે. આ સર્વ કવન હકીકત સમજ્યા વગરનું જ છે, કેમકે પ્રથમ તો ગણધરોની પાસે વાચના લેનારા, ગણધર મહારાજ વિચરતા હતા તે કાળમાં સાંસારિક વ્યવહારને માટે દરેકને તૈયાર થવું પડતું હતું, તેમાં સંસ્કૃત અને માગધી ભાષાનેજ મુખ્ય ભાગ હતો અને તેથી ભાષાજ્ઞાનને માટે તેઓને કઈ પણ કરવું પડતું નહિ, અને તેથીજ પચ, પાંચસેની વાયના પણ સાથે થઈ શકતી હતી, પણ વર્તમાનમાં તે ઘણા સાધુ મહાત્માઓને પ્રવજ્યા લીધા પછી શરૂઆતને માટે ભાગ તે ભાષાજ્ઞાન અને તેની વ્યુત્પત્તિ મેળવવા માટે જ રોકવો પડે છે. તે તેવાઓને ભાષાજ્ઞાન અને વ્યુત્પત્તિ મેળવવા માટે પંડિતેની સામગ્રી સગ્ગહસ્થને સગવડ કરવી પડે તે સ્વાભાવિક છે. વળી જિનેશ્વર ભગવાનની પાસે દીક્ષા લેનાર વર્ગ પહેલેથી જ ઘણે માટે હોય છે, અને તેથી પાછળથી વધવાવાળા નાના વર્ગને તે મોટો વE.
Shree Sudharmaswami Gyanbhandarykimararsgyanbhandar.com