________________
ત ૫
અને
માત્ર નામની રકમ, જ્ઞાન ઉદ્ધાર તરફ કે જ્ઞાન ધરવા તરફ ખર્ચાય છે. જો એમ ન હોય તે આટલે બધે સ્થાનકે ઉજમણું થાય છે, તો જેનશાસ્ત્રોને ઘણો ભાગ ભાગ અનુર્ધારિત રહેત કેમ ? મંદિર મૂર્તિઓ તરફ જેવું તેને નવાં કે ઉર્ધારિત કરવા માટે લક્ષ્ય છે, તેના ઘણા છેડા ભાગે પણ જ્ઞાનીઓ ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કર્યો હોય કે કરતા હોય એમ જણાતું નથી. જેનવર્ગનો ઘણો ભાગ બટકે સર્વ કેમ પોતાના સાધુઓને વિદ્વાન થએલા જેવા ઇચ્છે છે, પણ તેમને વિદ્વાન બનાવવાને માટે ઘણો ઓછોજ ભાગ ઉદારતાથી ખર્ચવા તૈયાર હોય છે. સાધુઓને ભણાવવા માટે પંડિત રાખવા કેમ?
કેટલાકેનું તે કહેવું એમ થાય છે કે ભણેલા ગુરુઓએ જ પોતાના શિષ્યો કે પોતાની પાસે આવેલા સાધુઓને ભણાવવા જોઈએ, કેમકે જિનેશ્વર મહારાજના ગણધરે ૩૦૦-૩૫૦ અને ૫૦૦-૫૦૦ને વાચના આપતા હતા, તો પછી વર્તમાનમાં ભણેલા સાધુઓ સાધુઓને કેમ ભણાવે નહિ? અને ભણેલા સાધુઓ જ જે પોતાના સાધુઓને ભણાવે તો વિદ્વાન્ ઉપન્ન કરવા
Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com